|| Sobhagi jin mujh man tu hi sohay lyrics-
JAIN STAVAN SONG ||
सोभागी जिन मुझ मन तू ही सोहाय
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| सोभागी जिन मुझ मन तू ही सोहाय lyrics ||
સંભવ-જિનવર ! ખૂબ બન્યો રે, અવિહડ ધર્મ-સનેહ દિન-દિન તે વધતો અછેરે, કબહી ન હોવે છેહ...
સોભાગી જિન ! મુજ મન તુંહી સુહાય એ તો બીજા નાવે દાય” હું તો લળી-લળી' લાગું પાય...સોભાગી...(૧)
દૂધમાંહી જિન ધૃત વસ્યું રે, વસ્તુમાંથી સામર્થ તંતુમારી જિમ પટ વસ્યો રે, સૂત્રમાંહી જિમ અર્થ...સોભાગી...(૨)
કંચન પારસ-પહાણમાં રે, ચંદનમાં જિમ વાસ,પૃથ્વીમાંહી જિમ ઓષધી રે, કાર્ય કારણ વાસ...સોભાગી...(૩)
જિમ સ્યાદ્વાદે નવ મિલે રે, જિમ ગુણમાં પર્યાય , અરણીમાં પાવક વસ્યો રે, જિમ લોકે ખટકાય...સોભાગી...(૪)
તિણપરે તું મુજ ચિત્ત વસ્યો રે, સેના-માત-મલ્હાર, જો અ-ભેદ બુદ્ધિ મિલે રે, શ્રી જ્ઞાનવિમલ-સુખકાર...સોભાગી...(૫)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment