|| JIHO SUMATI JINESHWAR SEVATA LYRICS -
JAIN STAVAN SONG ||
जिहो सुमति जिनेश्वर सेवता
To download this song click HERE
जिहो सुमति जिनेश्वर सेवता
JIHO SUMATI JINESHWAR SEVATA LYRICS jain stavan
स्तवन सांग जैन स्तवन
જીહો ! સુમતિ જિનેસર સેવતાં, જીહો ! સુમતિ વધે નિશદિશ
જીહો ! સુગુણાંકેરી સંગતિ, જીહો ! પસરે બહુત જગીસ
સુણો ભવિ સેવો સુમતિ...જિણંદ(૧)
જીહો ! જે ઘરઘરના પ્રહુણા, જીહો ! ખિણમાંહે પલટાય
જીહો ! ઓછા અથિર સંભાવના, જીહો ! તિણશ્યું મિલે બલાય સુણો...(૨)
જીહો ! વાતાંની મોટમ કરે, જીહો ! કામ પડયે કુમલાય
જીહો ! જે દેઉલના દેવતા, જીહો ! એહવા નાવે દાય...સુણો(૩)
જીહો ! મેં તારિજ અપરાધીઓ, જીહો ! ક્રૌંચ વિહંગની જાત
જીહો ! તે અપરાધને માંજવા, જીહો ! લંછનમિસિ વિખ્યાત...સુણો(૪)
જીહો ! મેઘનૃપતિ માય મંગલા, જીહો! સાયરપરિ ગંભીર
જીહો ! ન્યાયસાગર પ્રભુ સેવતા, જીહો ! હોવે સુખ શરીર...સુણો(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment