|| Suhakar Sumati jinesar jehnu darshan lyrics -
JAIN STAVAN SONG ||
सुहकर सुमति जिनेश्वर
To download this song click HERE
सुहकर सुमति जिनेश्वर
Sumati charan kaj aatam arpan lyrics jain stavan स्तवन सांग
સુહકર સુમતિ જિણેસર સેવો, જેહનું દરિશન સુર નર ચાહે,
જિમઅમૃત રસ મેવો...સુહકર(૧)
મેઘરાય સુત મેઘ સરીઓ, પાપ સંતાપ નિવારે
માતા મંગલા કુંવર બહુળી, મંગળવેલ વધારે...સુહકર(૨)
ક્રોંચ લંછન ત્રણસેં ધનુ ઉન્નત, કાયા કંચન સમવાને
વંશ ઇક્ષાગ દિવાકર ધ્યાઓ, રાગ તિમિર સમવાને...સુહકર(૩)
કોસલપુર નાયકને સેવે, પાયકપરિ સુર વૃંદા
આયુ પૂરવ લાખ ચાલીસ પાળી , પામ્યો પરમ આનંદા...સુહકર(૪)
શાસનદેવી મહાકાલી જસ, સુર વર તુંબરૂ નામે
તે પંચમ જિન થુણતાં ભાવે, ભાવ પરમપદ કામે...સુહકર(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment