|| Sambhav te ghur sevo save re Sambhavjin lyrics-
JAIN STAVAN SONG ||
संभव ते गुर सेवो सवे रे
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| Sambhav te ghur sevo save re lyrics ||
સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહી પ્રભુ સેવન ભેદ
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ...સંભવ(૧)
ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ
ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીયે રે, દોષ અ બોધ લખાવ...સંભવ(૨)
ચરમાવર્તે હો ચરમ કરણ તથા, ભવ પરિણતિ પરિપાક
દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી, પ્રાપ્તિ પ્રવચન વાક્...સંભવ(૩)
પરિચન પાતિક ઘાતીક સાધુશું, અકુશળ અપચય ચેત
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ(૪)
કારણ જોગેં હો કારજ નીપજે રે, એહમાં કોઈ ન વાદ
પણ કારણ વિણ કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ...સંભવ(૫)
મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ
દેજો કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ...સંભવ(૬)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment