|| Sahiba mujh darshan dije - Sumatinath bhagwan lyrics-
JAIN STAVAN SONG ||
सुमति जिनेश्वर सहिबा मुझ दर्शन दीजे
To download this song click HERE
सुमति जिनेश्वर सहिबा मुझ दर्शन दीजे
Sumati Jineshwar sahiba mujh darshan dije lyrics jain stavan स्तवन सांग
સુમતિ જિનેસર! જગ-પરમેસર, હું ખિજમત કારક તુજ કિંકર
રાત દિવસ લીનો તુમ ધ્યાને, દિન અતિ વાહુ પ્રભુ ગુણગાને..સાહિબા ! મુજ દરશન દીજે, જીવના ! મન મહેર કરીજે સાહિબા..(૧)
જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી
પ્રાણ ! ભમ્યો બહુ ભવ ભવ માંહી, પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહી...સાહિબા(ર)
ઈણ ભવમાં પણ આજ તું દીઠો, તિણ કારણ તું પ્રાણથી મીઠો
પ્રાણ થકી જે અધિકો પ્યારો, તે ઉપર સહુ તન ધન ઓવારો...સાહિબા(૩)
અજ્ઞાની અજ્ઞાની સંધાતે, એહવી પ્રીત કરે છે ઘાતે
દેખો દીપક કાજ પતંગ, પ્રાણ તજે હોમી નિજ ગાતે...સાહિબા(૪)
જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે, તેહવી પ્રીત ચડે જો હાથે
તો પૂરણ થાયે મન આશ, દાનવિજય કરે એ અરદાસ...સહિબા(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment