|| Sumati jineshwar jag parmeshwar lyrics -
JAIN STAVAN SONG ||
सुमति जिनेश्वर जग परमेश्वर
To download this song click HERE
સુમતિ જિનેશ્વર જગ પરમેશ્વર
Sumti Jineshwar jag parmeshwar lyrics jain stavan स्तवन सांग
સુમતિ જિનેશ્વર જગ પરમેશ્વર, હું ખિજમતકારક તુજ કિંકર,
સાહિબા ! મુજ દર્શન દીજે, જીવના મન મહેર કરીજે,
રાત દિવસ લીના તુજ ધ્યાને, દિન અતિ વાહું પ્રભુ ગુણગાને...સાહિબા(૧)
જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી,
પ્રાણ ભમ્યા બહુ ભવભવમાંહિ, પ્રભુ સેવા ઇણ ભવ વિણ નહિ...સાહિબા(૨)
ઈણ ભવમાં પણ આજ તું દીઠો, તિણ કારણ તું પ્રાણથી મીઠો,
પ્રાણ થકી જે અધિકો પ્યારો, તે ઉપર સહુ તન ધન વારો...સાહિબા(૩)
અજ્ઞાની અજ્ઞાન સંધાતે, એહવી પ્રીત કરે છે ધાતે,
દેખો દિપક કાજ પતંગ, પ્રાણ તજે હોમી જેમ અંગ...સાહિબ(૪)
જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે, તેહવી પ્રીત ચડે જો હાથે;
તો પૂર્ણ થાએ મન આશ, દાનવિજય કરે એ અરદાસ...સાહિબા(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment