|| Sumati jinand aaj nath tu mujh malyo lyrics-
JAIN STAVAN SONG ||
सुमति जिनराज आज नाथ तू मल्यो
To download this song click HERE
सुमति जिनराज आज नाथ तू मल्यो
Sumati jinand aaj nath tu mujh malyo lyrics jain stavan
स्तवन सांग जैन स्तवन
સુમતિ જિનરાજ આજ નાથ તું મુઝ મલ્યો!, દુઃખ દોહગ હવે દૂર નાઠા,
કમલ જિમ ખિલતું સૂર્ય થી હૃદય તિમ, દેવ દેખાય ગયા ભાવ માઠા...સુમતિ(૧)
ઘુવડ જિમ ભાગતાં, કર્મ તિમ નાસતા, દિનમણી સર્વમાં તું સવાયો,
દોષ દુર્ગુણ થકી રહિત પુણ્યોદયે, શોધતાં નાથ તું હાથે આયો...સુમતિ(૨)
નાશી અવિનાશી વળી રાગી વીતરાગી તૂં, અજર ને અમર પદધારી પાયો,
મોહ મિથ્યા હર્યો, પાપનો ઘન ઘટ્યો, જ્ઞાનનો દીપ ઘટમાં જગાવ્યો...સુમતિ(૩)
રોષથી રહિત સમ્પૂર્ણ સંતોષયુત, શમરસયુક્ત તુઝ શરણ આવ્યો,
શક્તિ નહિં માહરી સેવમાં તાહરી, ભાવના ફૂલડા ભેટ લાવ્યો સુમતિ(૪)
સુરિ રાજેન્દ્ર જિન પાનસર તીર્થમાં, હૃદય સિંહાસને આજ સ્થાપ્યો,
જયન્ત જિન ચરણમાં ચિત્ત ને અર્પતા, આત્મ ઉદ્ધારનો પડહ વ્યાપ્યો સુમતિ(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment