Saturday, July 31, 2021

Samkit data samkit aapo man mange kai methu re - Sambhavnath jain stavan song

|| Samkit data samkit aapo man mange kai methu re lyrics- JAIN STAVAN SONG ||
समकित दाता समकित आपो मन मांगे काई मीठू रे 
To download this song click HERE

સમકિત દાતા સમકિત આપો, મન માગે કંઇ મીઠું રે lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Samkit data samkit aapo,man mange kai methu re,Sambhavnath jain stavan song,समकित दाता समकित आपो,સમકિત દાતા,man mange mithu re jain song,

||Samkit data samkit aapo man mange kai methu re lyrics||

સમકિત દાતા સમકિત આપો, મન માગે કંઇ મીઠું રે;
છતી વસ્તુ દેતાં શું સોચો ? મીઠું છે સહુને દીઠું રે.
પ્યારા પ્રાણ થકી છો રાજ ! સંભવ જિનજી ! મુજને...(૧)

ઈમ મત જાણો જે અપે લહીએ, તે લાધું શું લેવું રે?
પણ પરમારથ પ્રીછી આપે, તેહી જ કહીએ દેવું રે...પ્યારા(૨)

“અર્થીહું તું અર્થ સમર્પક” ઈમ મત કરજ્યો હાંસું રે;
પ્રગટ ન હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું રે...પ્યારા(૩)

પરમપુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ રે;
તેણે રુપે તુમને એમ ભજીએ, તિણે તુમ હાથવડાઇ રે...પ્યારા(૪)

તુમે સ્વામી હું સેવા કામી, મુજરે સ્વામી નિવાજે રે;
નહિ તો હઠ માંડી માંગંતા, કીણવિધ સેવક લાગે રે...પ્યારા(૫)

જ્યોતે જ્યોતિ મીલે મત પ્રીછો, કુણ લહેશે કુણ ભજસે રે ?
સાચી ભક્તિ જે હંસ તણી પરે, ખીર-નીર નય તેહ કરશે રે...પ્યારા(૬)

ઓલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી રે;
રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી રે...પ્યારા(૭)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment