|| mune sambhavjin shu prit laagi re lyrics-
JAIN STAVAN SONG ||
मुने संभव जिन शु प्रीत लागी रे
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| मुने संभव जिन शु प्रीत लागी रे lyrics ||
મુને સંભવ જિનશ્યું પ્રીત, અવિહડ લાગી રે
કાંઈ દેખત પ્રભુ મુખઃચંદ, ભાવઠ ભાગી રે...(૧)
જિન સેના-નંદન દેવ, દિલડે વસીયો રે પ્રભુ-ચરણ નમે કર જોડ, અનુભવ-રસીયો રે...(૨)
તોરી ધનુ સય-ચ્યાર પ્રમાણ, ઊંચી કાયા રે
મનમોહન કંચનવાન, લાગી તોરી માયા રે...(૩)
પ્રભુ રાયજિતારિ-નંદ નયણે દીઠો રે, સાવથ્વીપુર-શણગાર, લાગે મુને મીઠો રે...(૪)
પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુણાવે રે
પણ મુગતિવધૂ વશી-મંત્ર, પાઠ ભણાવે રે...(૫)
મુજ રઢ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે
નહિ તુજ મૂરતિને તોલ', સૂરત’ ભલેરી રે...(૬)
જિન ! મહેર કરી ભગવાન, વાન વધારો રે
શ્રી સુમતિવિજય ગુરુ-શિષ્ય, દિલમાં ધારો રે...(૭)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment