|| Sambhavnath sohamana sharnagat - sambhavnath jain stavan-
JAIN STAVAN SONG ||
संभवनाथ सोहामना शरणागत
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| Sambhavnath sohamana sharnagat lyrics ||
સંભવનાથ સોહામણા , શરણાગત - પ્રતિપાલ રે...રાજ !
લળી લળી લાગું પાયરે રેં, સાહિબ ! નિજર નિહાર રે...રાજ !...(૧)
મુજરો જિનેસર ! માનજયો રે, માતા સેના નંદ રે...રાજ !
ચાહે નયન-ચકોરડાં રે, તુઝ મુખ શારદ ચંદ રે...રાજ ! સંભવનાથ...(૨)
આજ સફલ દિન માહરો રે, દીઠો દેવ દયાલ રે...રાજ !
દુઃખ નાઠો સવિ દેહનો રે, મીટો અમીઅ રસાલ રે...રાજ ! સંભવનાથ...(૩)
મન માન્યાની પ્રીતડી રે, છેં જગમઈ જિનરાય રે...રાજ !
એક દીઠઈ દિલ ઉલટાઈ રે, એક દીઠઈ ઉલાસ રે...રાજ ! સંભવનાથ...(૪)
મૂરતિ તોરી મન વસી રે, સુરતિ કે મનોહાર રે...રાજ !
વલી વલી લેઉ ઓવરણાં રે, તીન ભુવન શિણગાર રે...રાજ ! સંભવનાથ...(૫)
રંગ લાગો જિનરૂપશું રે, જેહવો ચોલ મજીઠ રે...રાજ !
માણેક મુનિ ઈમ વિનવઈ રે, સુખ હોવઈ તુમ દીઠ રે...રાજ ! સંભવનાથ...(૬)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment