Friday, July 16, 2021

Moti Shanti Bruhad Shanti Bho Bho bhavya LYRICS બૃહદ્ શાંતી | श्री बृहत्‌-शांति

|| MOTI SHANTI LYRICS
 बृहत्‌-शांति | Bruhad snanti lyrics||
To download this sutra click HERE
JAIN PRATIKRAMAN SUTRA : प्रतिक्रमण सूत्र Moti Shanti lyrics WITH MEANINGS ENGLISH,HINDI AND GUJRATI:
श्री बृहत्‌-शांति : Bruhad Shanti Lyrics




|| श्री बृहत्‌-शांति सूत्र ||
||Moti Shanti Sutra hindi lyrics ||
For bel download below sutra with music click HERE


Moti Shanti,Bruhad Shanti,Bho Bho bhavya,બૃહદ્ શાંતી,श्री बृहत्‌ शांति,Badi Shanti,Jain Shanti Path Lyrics,Moti shanti lyrics,Bruhad shanti lyrics,भो भो भव्या!,Moti Shanti Sutra Gujrati lyrics,બૃહદ્ શાંતી gujrati lyrics,ભો ભો ભવ્યાઃ!,moti shanti hindi lyrics,moti shanti gujrati lyrics,Moti Shanti,બૃહદ્ શાંતી,श्री बृहत्‌-शांति ,મોટી શાંતિ,ભો ભો ભવ્યાઃ,bho bho bhavya sutra,भो भो भव्या! श्रृणुत वचनं,Moti Shanti lyrics,Bruhad Shanti lyrics,Bho Bho bhavya lyrics
Moti Shanti lyrics - Shantinath Bhagwan

भो भो भव्या! श्रृणुत वचनं, प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रि-भुवन गुरो-रार्हता! भक्ति-भाजः! तेषां शांतिर्भवतु भवतामर्हदादिप्रभावा, दारोग्य-श्री धृति-मति-करी क्लेशविंध्वंस- हेतुः ॥1॥

भो भो भव्यलोकाः इह हि भरतैरावतविदेहसंभवानां 
समस्ततीर्थकृतां जन्मन्यासन-प्रकम्पानन्तर-मवधिना विज्ञाय, 
सौधर्माधिपतिः सुघोषा घण्टा-चालनानन्तरं सकल-सुराऽसुरेन्द्रैः सह समागत्य सविन-मर्हद् भट्टारकं गृहीत्वा, 
गत्वा कनकाद्रिश्रृंगे विहितजन्माभिषेकः शांतिमुद्घोषयति यथा, 
ततोऽहम्‌ कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्था:, 
इति भव्यजनैः सहसमेत्य, स्नात्रपीठे स्नात्रं विधाय, शांतिमुद्घोषयामि, 
तत्‌ पूजा-यात्रा स्नात्रादि-महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्वा निशम्यतां निशम्यतां स्वाहा  || 2 ||
 
ॐ पुण्याऽहं पुण्याऽहं, प्रियंतां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोक नाथास्त्रिलोक-महतास्त्रिलोकपूज्या-स्त्रिलोकेश्वरा-स्त्रिलोकोद्योतकराः || 3 ||

ॐ ऋषभ-अजित-संभव-अभिनंदन-सुमति पद्मप्रभ-सुपार्श्व-चंद्रप्रभ-
सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्त-धर्म-शांति-कुन्थु-अर-
मल्लि-मुनिसुब्रत नमि-नेमि-पार्श्व-वर्धमानान्ता जिनाः शांताः शांतिकरा भवन्तु स्वाहा ||4||
ॐ मुनयो मुनि-प्रवरा रिपु-विजय-दुर्भिक्ष-कान्तारेषु दुर्ग-मार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा || 5 ||
ॐ ह्रीं श्री-धृति-मति-कीर्ति-कान्ति-बुद्धि-लक्ष्मी-मेधा-विद्या-साधन-प्रवेश-
निवेशनेषु सुगृहीतनामानो ज़यन्तु ते जिनेन्द्राः || 6 ||

ॐ रोहिणी-प्रज्ञप्ति-वज्र श्रृंखला-वज्रांकुशी अप्रतिचक्रा-पुरुषदत्ता-काली-
महाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रामहाज्वाला-मानवी-वैरोठ्या-अच्छुप्ता-
मानसी-महामानसी षोडश विद्या-देव्यो रक्षन्तु वो नित्यं स्वाहा || 7 ||

ॐ आचार्योपाध्याय-प्रभृति-चातुर्वर्णस्यं 
श्री श्रमणसंघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु
|| 8 ||

ॐ ग्रहाश्चन्द्रसूर्याङ्गारक-बुध-बृहस्पति-शुक्र-शनैश्चर-राहु-केतुसहिताः
सलोकपालाः सोम-यम-वरुण-कुबेर-वासवादित्य-स्कंदविनायकोपेता,
ये चान्येऽपि ग्राम-नगर-क्षेत्र-देवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां,
अक्षीणकोश-कोष्ठागारा नरपतयश्य भवन्तु स्वाहा || 9 ||


ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत-स्वजन-संबंधि-बंधुवर्गसहिता नित्यं चामोद-प्रमोद-कारिणः।
अस्मिंश्च भूमंडल आयतन-निवासि-साधु-साध्वी-श्रावक-श्राविकाणां रोगोपसर्ग-व्याधि-दुःख-दुर्भिक्ष-दौर्मनस्योपशमनाय शांतिर्भवन्तु || 10 ||

ॐ तुष्टि-पुष्टि ऋद्धि-वृद्धि-मांगल्योत्सवाः ॥
सदाप्रादुर्भूतानि, पापानि शाम्यन्तु दुरितानि,
शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ||11||

श्रीमते शांतिनाथाय, नमः शांतिविधायिने,
त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चितांघ्रये ॥12॥

शांतिः-शांति-करः श्रीमान्‌, शांति दिशतु मे गुरुः,
शांतिरेव सदा तेषां, येषां शान्तिर्गृहे गृहे ॥13॥

उन्मृष्टरिष्ट-दुष्टग्रह-गति-दुःस्वप्न-दुर्निमित्तादिः
संपादितहित-संपन्नामग्रहणं जयति शांतेः ॥14॥

श्रीसंघ-जगज्‌-जनपद,-राजाधिप-राज-सन्निवेशानाम्‌,
गोष्ठिक-पुर-मुख्याणां, व्याहरणैर्व्याहरेच्छन्तिम्‌ ॥15॥

श्री श्रमणसंघस्य शांतिर्भवतु, श्री जनपदानां शांतिर्भवतु,
श्री राजाधिपानां शांतिर्भवतु, श्री राजसन्निवेशानां शांतिर्भवतु,
श्री गोष्ठिकानां शांतिर्भवतु, श्री पौर-मुख्याणां शांतिर्भवतु,
श्री पौरजनस्य शांतिर्भवतु, श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु  || 16 ||

ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांतिः प्रतिष्ठा-यात्रा-
स्नात्रा-द्यवसानेषु, शांतिकलशं गृहीत्वा कुंकुम-चंदन-कर्पूरागरु-
धूपवास-कुसुमांजलि-समेतः स्नात्रचतुष्किकायां श्री संघसमेतः
शुचि-शुचि-वपुः पुष्प-वस्त्र-चंदना-भरणालंकृतः पुष्पमालां कण्ठे कृत्वा शांतिमृद्घोषयित्वा शांतिपानीयं मस्तके दातव्यमिति || 17 ||

 
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मंगलानि।
स्त्रोत्राणि गोत्राणि पठन्ति, मंत्रान्‌, कल्याणभाजो हि जिनाभिषेके || 18 ||

शिवमस्तु सर्वजगतः, पर-हित-निरता भवन्तु भूतगणाः।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः || 19 ||

अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी।
अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा || 20 ||

 उपसर्गाः क्षयं यांति, छिद्यन्ते विघ्नवल्लयः।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे || 21 ||

सर्व मंगल मांगल्यं, सर्वकल्याण-कारणम्‌।
प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम्‌ || 22 ||


||Moti Shanti Sutra Gujrati lyrics ||
|| બૃહદ્ શાંતી gujrati lyrics ||

ભો ભો ભવ્યાઃ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્,
યે યાત્રાયાં ત્રિ-ભુવનગુરો-રાડડર્હતા! ભક્તિભાજઃ!;
તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ-પ્રભાવા-દારોગ્ય-શ્રી-ધૃતિ-મતિ-કરી ક્લેશવિધ્વંસ-હેતુઃ. ॥1॥

ભો ભો ભવ્ય લોકા! ઇહ હિ-ભરતૈરાવત-વિદેહ-સંભવાનાં,
સમસ્ત-તીર્થકૃતાં જન્મન્યાડડસન-પ્રકમ્પા-નન્તરમવધિના
વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષા-ઘણ્ટા-ચાલનાનન્તરં,
સકલ-સુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય, સવિનયમર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા,
ગત્વા કનકાદ્રિશૃઙ્ગે વિહિતજન્માભિષેકઃ શાન્તિમુદ્ઘોષયતિ યથા તતોડહમ્
’કૃતાનુકારમિતિ’ કૃત્વા, ’મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’
ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાન્તિમુદ્ઘોષયામિ તત્ પૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવા-નન્તરમિતિ કૃત્વાકર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ॥2॥

ૐ પુણ્યાહં પુણ્યાહં, પ્રીયન્તાં પ્રીયન્તામ્,
ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદઠ્ઠશનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતાસ્ત્રિલોક-પૂજયા-સ્ત્રિલોકેશ્વારાસ્ત્રિલોકોદ્યોતકરાઃ || 3 ||

ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વા-
ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજય-વિમલ-અનન્ત-ધર્મ-
શાન્તિ-કુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વા-વર્ધમાનાન્તા
જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા.||4||

ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ-કાન્તારેષુ દુર્ગ-માર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.|| 5 ||
ૐ હ્રીં શ્રીં ધૃતિ-મતિ-કીઠ્ઠત-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુ-ગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ. || 6 ||
ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રતિચક્રા-પુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાસ્ત્રા-મહા-જવાલા-માનવી-વૈરોટયા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. 
|| 7 ||
ૐ આચાર્યોપાધ્યાય-પ્રભૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.|| 8 ||
ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાંગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતાઃ સ-લોકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર- વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા યે ચાન્યેડપિ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તામ્, અ-ક્ષીણ-કોશ- કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા.|| 9 ||
ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહૃત્-સ્વજન-સંબન્ધિ-બન્ધુ-વર્ગ-સહિતાઃ નિત્યં ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિંશ્ચ ભૂમણ્ડલ આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગો-પસર્ગ વ્યાધિ-દુઃખ-દુઠ્ઠભક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ.  || 10 ||
ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરાઙ્મુખા ભવન્તુ સ્વાહા.||11||

શ્રીમતે શાન્તિ-નાથાય, નમઃ શાન્તિ-વિધાયિને;
ત્રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યઠ્ઠચતાંધ્રયે. ॥12॥
શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્, શાન્તિં દિશતુ મે ગુરુ;
શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે. ॥13॥
ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટગ્રહગતિદુઃસ્વપ્નદુઠ્ઠનમિત્તાદિ;
સંપાદિત-હિત-સંપન્નામ-ગ્રહણં જયતિ શાન્તેઃ. ॥14॥
શ્રીસંઘજગજ્જનપદરાજાધિપરાજસન્નિવેશાનામ્;
ગોષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્. ॥15॥

શ્રી-શ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-જનપદાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજાધિપાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-ગોષ્ટિકાનાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરમુખ્યાણાં શાન્તિર્ભવતુ.
શ્રી-પૌરજનસ્ય શાન્તિર્ભવતુ.
શ્રી-બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ. || 16 ||

ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વાનાથાય સ્વાહા.
એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્યવસાનેષુ શાન્તિકલશં ગૃહીત્વા
કુંકુમ-ચન્દન-કર્પૂરાગરુ-ધુપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર-ચતુષ્કિકાયાં
શ્રીસંઘસમેતઃ શુચિ-શુચિ-વપુઃ, પુષ્પ-વસ્ત્ર-ચન્દના-ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કણ્ઠે કૃત્વા,
શાન્તિમુદ્ઘોષ-યિત્વા, શાન્તિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ.  || 17 ||

નૃત્યન્તિ નૃત્યં મણિપુષ્પવર્ષં,
સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ;
સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે. || 18||

શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ;
દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ.  || 19 ||

અહં તિત્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિ-વાસિની;
અમ્હ સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા.  || 20 ||

ઉપર્સગ્ગાઃ ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ;
મનઃ પ્રસન્નતામેતિ, પૂજયમાને જિનેશ્વારે. || 21 ||

સર્વમંગલમાંગલ્યં, સર્વકલ્યાણકારણમ્;
પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. || 22 ||

 શ્રી મોટી શાંતિ સૂત્ર

ભો ભો ભ​વ્યાઃ શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્‌,

ભો ભો ભવ્‌--યાહ્‌ શૃ--ણુત વચ--નમ્‌ પ્રસ્‌--તુ--તમ્‌ સર્‌----મેતદ્‌

હે ભવ્ય લોકો સાંભળો વચનને અવસર ઉચિત સર્વ ,

યે યાત્રાયાં ત્રિભુવનગુરોરાર્હતા ભક્તિભાજઃ

યે યાત્‌--રાયામ્‌ ત્રિ--ભુવન--ગુરો--રાર્‌--હતા ભક્‌--તિ--ભાજહ્‌

જેઓ યાત્રાને વિષે ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિ વડે યુક્ત છે,

તેષાં શાન્તિર્ભ​વતુ ભ​વતામર્હદાદિપ્રભાવા,

તેષામ્‌ શાન્‌--તિર્‌--ભવ--તુ  ભ​--વતા--મર્‌--હદા--દિ--પ્રભા--વા,

તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠિ માહાત્મ્ય થકી,

 દારોગ્યશ્રીધૃતિમતિકરી ક્‌લેશવિધ્વંસહેતુઃ

દારોગ્‌----શ્રી--ધૃતિ--મતિ--કરી ક્‌લે----વિધ્‌--વન્‌----હેતુહ્‌

આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત​.

 ભો ! ભો ! ભ​વ્યલોકા ! ઇહહિ ભરતૈરાવત​વિદેહસંભ​વાનાં,

ભો ! ભો ! ભ​વ્‌----લોકા ! ઇહ--હિ ભર--તૈ--રા--વત--વિ--દેહ--સમ્‌----વા--નામ્‌,

હે ભ​વ્ય લોકો અહિં જે કારણ માટે ભરતક્ષેત્ર​, ઐરાવતક્ષેત્ર​, મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા,

સમસ્તતીર્થકૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર

સમસ્‌----તીર્‌----કૃતામ્‌ જન્‌----ન્યા--સન--પ્ર--કમ્‌--પા--નન્‌--તર

સમગ્ર તીર્થંકરોના જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી,

 મ​વધિના વિજ્ઞાય​, સૌધર્માધિપતિઃ સુધોષાધણ્ટાચાલનાનન્તરં

મ​વ--ધિના વિજ્ઞા--ય​, સૌ--ધર્‌--મા--ધિ--પતિહ્‌ સુ--ધોષા--ધણ્‌--ટા--ચાલ--ના--નન્‌--તરમ્

અવધિજ્ઞાનના ઉપાયોગ વડે જાણીને સૌધર્મેન્દ્ર સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી,

 સકલસુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય​, સ​વિનયમર્હદ્‌ભટ્ટારકં

સક----સુરા--સુરેન્‌--દ્રૈહ્‌  સહ સમા--ગત્‌--ય​, --વિન----મર્‌--હદ્--ભટ્‌--ટા--રકમ્

સર્વ સુર​, અસુરના ઈંદ્રોની સાથે રૂડે પ્રકારે આવીને પરમ વિનય સહિત અરિહંતભટ્ટારકને,

 ગૃહીત્વા, ગત્વા કનકાદ્રિશૃઙ્‌ગે, વિહિતજન્માભિષેકઃ

ગૃહીત્‌--વા, ગત્‌--વા કન--કાદ્રિ--શૃઙ્--ગે, વિ--હિત--જન્‌--મા--ભિષે--કહ્

ગ્રહણ કરીને જ​ઈને મેરુ પર્વતના શિખર ઉપર કર્યો છે જન્મ સ્નાત્રમહોત્સ​વ જેણે એવો,

 શાન્તિમુદ્‌ઘોષયતિ યથા તતોઽહં કૃતાનુકારમિતિ કૃત્વા

શાન્‌--તિ--મુદ્--ઘોષ--યતિ  યથા  તતો--હમ્‌  કૃતા--નુ--કાર--મિતિ  કૃત્‌--વા

શાંતિને મોટા શબ્દ વડે ભણે છે, જેમ તેથી હું કરેલું અનુકરણ થાય એમ કરીને 

 મહાજનો યેન ગતઃ પન્થાઃ ઇતિ ભ​વ્યજનૈઃ સહ સમેત્ય

મહા--જનો યેન ગતહ્‌ પન્‌--થાહ્‌, ઇતિ ભવ્‌----જનૈહ્‌ સહ સમેત્‌--

ઈંદ્રાદિ દેવસમૂહ જે માર્ગ ગયો તે રસ્તો પ્રમાણ કારણથી ભ​વ્ય પ્રાણીઓ સાથે આવીને,

 સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય​, શાન્તિમુદ્‌ઘોષયામિ

સ્ના--ત્ર--પીઠે  સ્ના--ત્રમ્‌  વિ--ધાય​, શાન્‌--તિ--મુદ્--ઘોષ--યામિ

સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાંતિ માટે ઉદ્‌ઘોષણા કરુ છું,

 તત્પૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સ​વાનન્તરમિતિ

તત્‌--પૂજા--યાત્રા--સ્ના--ત્રાદિ--મહોત્‌--સ​વા--નન્‌--તર--મિતિ

તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સ​વ કર્યા પછી પ્રમાણે,

કૃત્વા કર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા

કૃત્‌--વા  કર્‌--ણમ્‌  દત્‌--ત્વા  નિ--શમ્‌----તામ્‌  નિ--શમ્‌----તામ્‌  સ્વા--હા

કૃત્ય કરીને કાનને સાવધાન કરીને સાંભળો (તમે) સ્વાહા.

  પુણ્યાહં પુણ્યાહં પ્રિયન્તાં પ્રિયન્તાં ભગ​વન્તોઽર્હન્તઃ,

(ઓમ્‌) પુન્‌--યા--હમ્‌  પુન્‌--યા--હમ્‌ પ્રિ--યન્‌--તામ્‌  પ્રિ--યન્‌--તામ્‌  ભગ​--વન્‌--તોર્‌--હન્‌--તહ્

પદ વડે નમસ્કાર કરીને ( પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિ) ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે, સંતુષ્ટ થાઓ સંતુષ્ટ થાઓ ઐશ્ર્વર્યાદિ યુક્ત તીર્થંકરો,

 સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતા

સર્‌----જ્ઞાહ્‍  સર્‌--વ​--દર્‌--શિ--ન​--સ્ત્રિ-- લોક​--નાથા--સ્ત્રિ-- લોક​--મહિ--તા

સર્વ પદાર્થેને જાણનાર​, સર્વને જોનારા, ત્રણ લોકના નાથ​, ત્રણ લોક વડે પૂજાયેલા,

 સ્ત્રિલોકપૂજ્યા સ્ત્રિલોકેશ્ર્વરા સ્ત્રિલોકોદ્યોતકરાઃ

સ્ત્રિ-- લોક--પૂજ્‌--યા  સ્ત્રિ-- લોકેશ્‌--વરા--સ્ત્રિ-- લોકો--દ્‌યો--ત​--કરાહ્‌‍

ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્ર્વર​, ત્રણ લોકનો ઉધોત (પ્રકાશ) કરનારા.

  ૠષભ​--અજિત​--સંભ​વ​--અભિનન્દન​--સુમતિ--પદ્મપ્રભ

ઓમ્‌‍ --ષભ​----જિત​--સમ્‌‍--ભ​વ​--અભિ--નન્‌‍--દન​--સુ--મતિ--પદ્‌‍--મ​--પર્‌--

પદ વડે શોભાયમાન થયેલા ૠષભદેવ​, અજિતનાથ​, સંભ​વનાથ​, અભિનંદનસ્વામી, સુમતિસ્વામી, પદ્મપ્રભસ્વામી,

 સુપાર્શ્ર્વ ચન્દ્રપ્રભ સુવિધિ--શીતલ​--શ્રેયાંસ​--વાસુપૂજ્ય

સુ--પાર્‌--શ્ર્વ​--ચન્‌‍--દ્ર​--પ્રભ​--સુ--વિધિ--શીત​-- લ​--શ્રે--યાન્‌--સ​--વાસુ--પૂજ્‌‍--

સુપાર્શ્ર્વનાથ​, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિનાથ​, શીતલનાથ​, શ્રેયાંસનાથ​, વાસુપૂજ્યસ્વામી,

 વિમલ​--અનન્ત​--ધર્મ​--શાન્તિ--કુન્થુ--અર​--મલ્લિ--મુનિસુવ્રત

વિમ​-- લ​----નન્‌--ત​--ધર્‌‍----શાન્‌--તિ--કુન્‌--થુ--અર​--મલ્‌-- લિ--મુનિ--સુ--વ્રત

વિમલનાથ​, અનંતનાથ​, ધર્મનાથ​, શાંતિનાથ​, અરનાથ​, મલ્લિનાથ​, મુનિસુવ્રતસ્વામી,

 નમિ--નેમિ--પાર્શ્ર્વ​--વર્દ્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભ​વન્તુ સ્વાહા

નમિ--નેમિ--પાર્‌--શ્ર્વ​--વર્‌દ્‌--ધ​--માનાન્‌--તા  જિનાહ્‌‍  શાન્‌‍--તાહ્‌  શાન્‌--તિ--કરા  ભ​વન્‌‍--તુ  સ્વાહા 

નમિનાથ​, નેમિનાથ​, પાર્શ્ર્વનાથ​, મહાવિરસ્વામી પર્યંત (ચોવીશ​) તીર્થંકરો ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના ઉપદ્ર​વોને શાંત કરનારા થાઓ.

  મુનયો મુનિપ્ર​વરા રિપુવિજય

ઓમ્‌  મુન​--યો મુનિ--પ્ર​વરા  રિપુ--વિ--જય

પદ વડે નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ શત્રુના વિજયને વિષે,

 દુર્ભિક્ષકાન્તારેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા

દુર્‌--ભિક્‌‍--ષ​--કાન્‌--તા-- રેષુ  દુર્‌‍--ગ​--માર્‌--ગેષુ  રક્‌--ષન્‌--તુ  વો નિત્‌--યમ્‌‍  સ્વા--હા

દુકાળ અને મહાઅટ​વીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષણ થાઓ તમારું સદા.

  શ્રી હ્રિ ધૃતિ--મતિ--કીર્તિ--કાન્તિ-બુદ્ધિ-- લક્ષ્મી--મેઘા--વિધાસાધન

ઓમ્‌‍ શ્રી હ્રી--ધૃતિ--મતિ--કીર્‌--તિ  કાન્‌--તિ  બુદ્‌‍--ધિ-- લક્ષ્(ક્‌ષ્)--મી--મેઘા--વિદ્‌--યા--સા--ધન

(પ્રાણમંત્ર​), શ્રી હ્રિ ધૃતિ--મતિ--કિર્તિ--કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેઘા નવ સ્વરૂપ​વાળી સરસ્વતીની સાધનામાં,

 પ્ર​વેશ​--નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ

પ્ર​--વેશ​--નિ--વેશ​--નેષુ  સુ-ગૃહીત​--નામા--નો જયન્‌-તુ તે જિનેન્‌--દ્રાહ્‌

યોગમાં પ્ર​વેશ​, મંત્ર જાપમાં બેસતા રૂડે પ્રકારે નામોને ગ્રહણ કરાય છે, જિનેશ્ર્વરો તે જય​વંતા વર્તો--સાનિધ્ય કરો.

  રોહિણી--પ્રજ્ઞપ્તિ--વજ્રશૃઙ્‌ખલા--વજ્રાઙ્‌કુશી--અપ્રતિચક્રા

ઓમ્‌  રોહિ--ણી--પ્રજ્ઞપ્‌--તિ--વજ્‌-- ર​--શૃઙ્‌--ખલા--વજ્‌-- રાઙ્‌--કુશી--અપ્ર​--તિ--ચક્‌-- રા

  રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશુંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા (ચક્કેશ્ર્વરી),

 પુરુષદત્તા--કાલી--મહાકાલી--ગૌરી ગાન્ધારી

પુરુ----દત્‌--તા--કાલી--મહા--કાલી--ગૌરી--ગાન્‌‍--ધારી,

નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી,

 સર્વાસ્ત્રામહાજ્વાલા--માન​વી--વૈરોટ્યા--અચ્છુપ્તા--માનસી

સર્‌--વાસ્‌--ત્રા--મહાજ્‌‍--વાલા--માન​વી વૈરોટ્‌‍--યા  અચ્‌‍--છુપ્‌--તા  માન​--શી

સર્વ અસ્ત્ર​વાળી મહાજ્વાલા, માન​વી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનશી,

 મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા

મહા--માન​--સી  ષોડ​--  વિદ્‌--યા--દેવ્‌--યો  રક્‌--ષન્‌--તુ  વો નિત્‌--યમ્‌‍  સ્વા--હા

મહામાનસી () સોળ વિદ્યાદેવીઓ રક્ષણ કરો ત​મારું સદા માટે.

  આચાર્યોપાધ્યાયપ્રભૃતિચાતુર્વર્ણસ્ય

ઓમ્‌‍  આચાર્‌--યોપાધ્‌‍--યાય​--પ્ર​--ભૃતિ--ચાતુર્‌--વર્‌--ણસ્‌‍--

આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક​, શ્રાવિકા) છે જેને વિષે,

 શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભ​વતુ તુષ્ટિર્ભ​વતુ પુષ્ટિર્ભ​વતુ

શ્રી શ્ર​--મણ​--સઙ્‌--ધસ્‌--  શાન્‌‍--તિર્‌--ભ​--વતુ  તુષ્‌--ટિર્‌--ભ​વતુ  પુષ્‌--ટિર્‌‍--ભ​--વતુ

શ્રી મહાવીર પ્રભુના સંઘને થાઓ, (સર્વ પ્રકારે) સંતોષ થાઓ, (સર્વ પ્રકારે) ધર્મની (સર્વ પ્રકારે) ઉપશાંતિ થાઓ, પુષ્ટિ થાઓ.

  ગ્રહાશ્ર્ચન્દ્રસૂર્યાઙ્‌ગારક  બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ર્ચર

ઓમ્‌ ગ્રહશ્‌--ચન્‌--દ્ર​--સૂર્‌---યાઙ્‌--ગા-- રક​--બુધ​--બૃહસ્‌‍--પતિ--શુક્ર​-- ર​--શનૈશ્‌‍--ચર

ન​વ ગ્રહો, ચન્દ્ર​, સૂર્ય​, મંગળ​, બુધ​, ગુરુ, સુક્ર​, શનિ,

 રાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમયમ​વરુણકુબેર

રાહુ--કેતુ--સહિ--તાહ્‌‍  સ​-- લોક​--પાલાહ્‌‍  સોમ​--યમ​--વરૂ--ણ​--કુ--બેર

રાહુ કેતુ સહિત​, લોકપાળના દેવો સહિત સોમ​, યમ​, વરુણ​, કુબેર​,

 વાસ​વાદિત્યસ્કન્દ​વિનાયકોપેતા યે ચાન્ચેઽપિ

વાસ​--વાદિત્‌----સ્કન્‌--દ​--વિ--નાય​--કો--પેતા યે ચાન્‌--યે--પિ

ઈંદ્ર​, બાર સંક્રાંતિના સૂર્ય​, કાર્તિકેય​, ગણેશ સહિત જે બીજા પણ​,

 ગ્રામનગરક્ષેત્રદેવતાદસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તાં

ગ્રામ--નગ----ક્ષેત્ર--દેવ--તા--દયસ્--તે સર્‌--વે પ્રીયન્‌--તામ્‌ પ્રીયન્‌--તામ્

ગામ​, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ

 અક્ષીણકોશકોષ્ઠાગારા નરપતયશ્ર્ચ ભ​વન્તુ સ્વાહા

અક્‌-ષીણ--કોશ--કોષ્‌--ઠા--ગારા નર--પત--યશ્‌-- --વન્‌--તુ સ્વા--હા

અક્ષમ ભંડાર  (અને) ધાન્યના કોઠારોવાળા રાજાઓ થાઓ.

  પુત્ર​--મિત્ર​--ભ્રાતૃ--કલત્ર​--સુહત્‌--સ્વજન​--સંબન્ધિ

ઓમ્‌ પુત્ર​--મિત્ર​--ભ્રાતૃકલ--ત્ર​સુ--હત્‌--સ્વ--જન​--સમ્‌--બન્‌--ધિ

પુત્ર​, હિતેચ્છુ, સહોદર​--ભાઈ--સ્ત્રી, મિત્ર​, જ્ઞાતિજન​, સગાં, સંબન્ધિ,

 બન્ધુવર્ગસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ

બન્‌--ધુ--વર્‌--  સહિ--તા  નિત્‌--યમ્‌  ચામો--દ​--પ્રમો--દ​--કારિ--ણહ્‌

પોતાના ગોત્રીઓ પિત્રાઈ સહિત હંમેશાં આમોદ​--પ્રમોદ કર​વાવાળા,

 અસ્મિંશ્ર્ચ​--ભૂમણ્ડલ​--આયતનનિવાસિ--સધુ--સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં,

અસ્‌--મિન્‌--શ્ર્ચ​--ભૂમણ્‌--ડલ​--આય​--તન​--નિવા--સિ--સાધુ--સાધ્‌--વી--શ્રાવ​--ક​--શ્રાવિ--કાણામ્‌

પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ--સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં,

 રોગોપસર્ગ​વ્યાધિદુઃખ દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભ​વતુ

રોગો--પસર્‌--ગ​--વ્યા--ધિ--દુઃખ​--દુર્‌--ભિક્‌--ષ​--દૌર્‌‍--મ​--નસ્‌--યો--પશ​--મ​--નાથ શાન્‌‍--તિર્‌--ભ​--વતુ ૧૦

રોગ, ઉપસર્ગ​, વ્યાધિ, દુઃખ​, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ.

  તુષ્ટિ પુષ્ટિ ૠદ્ધિ વૃદ્ધિ માઙ્‌ગલ્યોત્સ​વાઃ સદા પ્રાદુર્ભૂતાનિ

ઓમ્‌ તુષ્‌--ટિ પુષ્‌--ટિ  ૠદ્‌--ધિ  માઙ્‌--ગલ્‌--યોત્‌--સ​વાહ્‌--સદા  પ્રાદુર્‌‍--ભૂ--તાનિ

ચિત્તનો સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ, ધનસંપત્તિ, વંશ​વૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સ​વો સદા ઉદયમાં આવેલા,

 પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્ર​વઃ પરાઙ્‌મુખા ભ​વન્તુ સ્વાહા

પાપા--નિ શામ્‌--યન્‌--તુ  દુરિ--તાનિ  શત્ર​--વહ્‌  પરાઙ્‌--મુખા  ભ​વન્‌--તુ  સ્વાહા ૧૧

પાપો શાંત થાઓ અશુભ કર્મફળો શત્રુઓ અવળા મુખ​વાળા થાઓ.

 શ્રીમતે શાન્તિનાથાય​, નમઃ શાન્તિવિધાયિને

શ્રી--મતે  શાન્‌--તિ--નાથા--ય​, નમહ્‌  શાન્‌--તિ--વિધા--યિને

શ્રીમાન્‌ શાંતિનાથને નમસ્કાર થાઓ શાંતિને કરનારા,

 ત્રૈલોક્યસ્યામરાધીશ​--મુકુટાભ્યર્ચિતાંઘ્રયે

ત્રૈ-- લોક્‌----સ્યા--મરા--ધીશ​--મુકુ--ટા--ભ્ય​ર્‌--ચિતાઙ્‌--ધ્રયે ૧૨

ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે ચરણકમળ જેમનાં એવા,

 શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્‌ શાન્તિં દિશતુ મે ગુરુઃ

શાન્‌--તિહ્‌‍   શાન્‌--તિ--કરહ્‌--શ્રી--માન્‌--શાન્‌--તિમ્‌  દિ--શતુ મે ગુરુહ્‌

શાંતિનાથ​, શાંતિને કરનારા શ્રીમાન્‌ શાંતિને આપો મને ગુરુ,

 શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે

શાન્‌--તિ-- રેવ  સદા તેષામ્‌  યેષામ્‌  શાન્‌--તિર્‌--ગૃહે  ગૃહે

શાંતિ હમેશાં તેઓને થાય છે જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં,

 ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટ​--ગ્રહગતિ  દુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ

ઉન્‌--મૃષ્‌--ટ​-- રિષ્‌‍--ટ​--દુષ્‌----ગ્રહ​--ગતિ--દુહ્‌--સ્વપ્‌‍--ન​--દુર્‌--નિ--મિત્‌--તાદિ

દુર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર​) ખરાબ ગ્રહની ગતિ ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે જેણે એવં,

 સમ્પાદિતહિતસંપ​--ન્નામગ્રહણં જયતિ શાન્તેઃ

સમ્‌--પા--દિત​--હિત​--સમ્‌--પન્‌--નામ​--ગ્રહ​--ણમ્‌  જય​--તિ  શાન્‌--તેહ્‌

પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું  નામોચ્ચારણ જય​વંત વર્તે છે શાંતિનાથનું.

 શ્રી સંઘજગજ્જનપદ​-- રાજાધિપરાજસન્નિવેશાનામ્‌ 

શ્રી સઙ્‌--ઘ​--જગજ્‌--જન​--પદ​-- રાજા--ધિપ​-- રાજ​--સન્‌--નિ--વેશા--નામ્‌

શ્રી સંઘ​, જગત​, દેશ​, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં,

 ગોષ્ઠિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્‌ 

ગોષ્‌--ઠિક​--પુર​--મુખ્‌--યાણામ્‌, વ્યાહ​-- રણૈર્--વ્યા--હરેચ્‌--છાન્‌--તિમ્‌

ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામગ્રહણ કરીને ઉદ્‌ઘોષણા કર​વી શાંતિની.

 શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભ​વતુ, શ્રી જનપદાનાં શાન્તિર્ભ​વતુ

શ્રી શ્રમ----સઙ્‌--ઘય-- શાન્‌‌--તિર્‌----વતુ, શ્રી જન--પદા--નામ્‌  શાન્‌--તિર્‌----વતુ

શ્રી મહાવીરસ્વામીના સંઘને સંતોષ થાઓ, દેસોની શાંતિ થાઓ,

 શ્રીરાજાધિપાનાં શાન્તિર્ભ​વતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાન્તિર્ભ​વતુ,

શ્રી-- રાજા--ધિપા--નામ્‌  શાન્‌--તિર્‌--ભ​--વતુ  શ્રી-- રાજ​--સન્‌--નિ--વેશા--નામ્‌  શાન્‌--તિર્‌‍--ભ​--વતુ

રાજા રૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાના રહેવાનાં સારા સંસ્થાનોને શાંતિ થાઓ,

 શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભ​વતુ, શ્રી પૌરમુખ્યાણાં શાન્તિર્ભ​વતુ,

શ્રી--ગોષ્‌--ઠિકા--નામ્‌  શાન્‌--તિર્‌--ભ​--વતુ  શ્રી--પૌર​--મુખ્‌--યા--ણામ્‌  શાન્‌--તિર્‌--ભ​--વતુ,

ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના મોટા પુરુષોને શાંતિ થાઓ,

 શ્રી પૌરજનસ્ય શાન્તિર્ભ​વતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભ​વતુ

શ્રી પૌર--જનસ્‌‍-- શાન્‌--તેર્‌‍--ભ​--વતુ  શ્રી--બ્રહ્‌‍--મ​-- લોકસ્‌‍--  શાન્‌--તેર્‌--ભ​--વતુ

નગરમાં વસતા જનોને શાંતિ થાઓ, સમસ્ત જીવલોકને શાંતિ થાઓ,

સ્વાહા સ્વાહા શ્રી પાર્શ્ર્વનાથાય સ્વાહા

ઓમ્‌  સ્વા--હા   ઓમ્‌  સ્વા--હા  ઓમ્‌--શ્રી--પાર્‌--શ્ર્વ​--નાથા-  સ્વા-હા

સ્વાહા સ્વાહા શ્રી પાર્શ્ર્વનાથ સ્વામીને સ્વાહા.

 એષા શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાદ્ય​વસાનેષુ શાન્તિકલશં ગૃહીત્વા

એષા શાન્‌--તિહ્‌--પ્રતિષ્‌--ઠા--યાત્‌-- રા  સ્ના--ત્રા--દ્ય (દ્‌ય​)--વસા--નેષુ  શાન્‌--તિ--કલ​--શમ્‌ ગૃહીત્‌--વા

શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને અને શાંતિકળશને ગ્રહણ કરીને,

કુઙ્‌કુમચન્દનકર્પૂરાગરુધૂપ​વાસહકુસુમાઞ્‌જલિસમેતઃ

કુઙ્‌--કુમ​--ચન્‌--દન કર્‌--પૂરા--ગરુ--ધૂપ​--વાસ​--કુસુ--માઞ્‌ (માન્‌)--જલિ--સમે--તહ્

કેશર, સુખડ​, બરાસ​, અગર​, ધૂપ​વાસ​, કુસુમાંજલિ સહિત છતો,

 સ્નાત્રચતુષ્કિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિસુચિવપુઃ

સ્ના--ત્ર​--ચતુષ્‌--કિ--કાયામ્‌  શ્રિ--સઙ્‌‍--ઘ​--સમે--તહ્‌  શુચિ-- શુચિ--વપુહ્

સ્નાત્ર મંડપમાં શ્રીસંઘસહિત​, પ​વિત્ર છે શરીર જેનું,

 પુષ્પ​વસ્ત્રચન્દનાભરણાલઙ્‌કૃતઃ પુષ્પમાલાં કણ્ઠે કૃત્વા -

પુષ્‌--પ​--વસ્‌--ત્ર​--ચન્‌--દના--ભર​--ણા-- લઙ્‌--કૃતહ્‌‍  પુષ્‌--પ​--માલામ્‌--કણ્‌‍--ઠે કૃત્‌--વા

પુષ્પ​, વસ્ત્ર​, ચંદન​, અલંકાર વડે (ધારણ કરીને) શોભાયમાન થેઈને ફૂલની માળાને કંઠમાં ધારણ કરીને,

શાન્તિમુદ્‌ઘોષયિત્વા  શાન્તિપાનીયં મસ્તકે દાત​વ્યમિતિ

શાન્‌--તિ--મુદ્‌--ઘોષ​--યિત્‌--વા  શાન્‌--તિ--પાની--યમ્‌  મસ્‌--તકે દાત​વ્‌--ય​--મિતિ

શાંતિની ઉદ્‌ઘોષણા કરીને શાંતિજળ મસ્તક ઉપર લગાડ​વું જોઈએ પ્રકારે.

નૃત્યન્તિ નૃત્યં મણિપુષ્પ​વર્ષં, સૃજન્તિ, ગાયન્તિ મઙ્‌ગલાનિ

નૃત્‌‍--યન્‌--તિ  નૃત્‌--યમ્‌  મણિ--પુષ્‌--પ​--વર્‌--ષમ્‌સૃ--જન્‌--તિ ગા--યન્‌--તિચ  મઙ્‌--ગ​-- લાની

નાચે છે નૃત્યને રત્ન અને પુષ્પને વરસાવ​વા પૂર્વક​, રચે છે, ગાય છે અને અષ્ટમંગલો,

સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્‌, કલ્યાણભાજો હિ જિનાભિષેકે

સ્તો--ત્રાણિ  ગો--ત્રાણિ પ​--ઠન્‌--તિ મન્‌--ત્રાન્‌, કલ્‌--યાણા--ભાજો  હિ જિના--ભિ--ષેકે

સ્તોત્રો, નામગોત્રો, ભણે છે મંત્રાનં, પુણ્ય​વાનો જિનસ્નાત્ર પ્રસંગે.

શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભ​વન્તુ ભૂતગણાઃ

શિવ​--મસ્‌--તુ  સર્‌--વ​--જગ​--તહ્‌  પર​--હિત​--નિ-- રતા ભ​વન્‌--તુ  ભૂત​--ગણાહ્‌‍

કલ્યાણ થાઓ સર્વ જગતનું બીજાના હિતમાં તત્પર થાઓ પ્રાણીઓનો સમુદાય​,

દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખીભ​વતુ લોકઃ

દોષાહ્‌  પ્ર​--યાન્‌--તુ  નાશમ્‌‍, સર્‌--વત્ર  સુખી--ભ​--વતુ  લોકહ્‌

દોષો પામો નાશ​, સર્વ ઠેકાણે સુખી થાઓ લોકો.

અહં તિત્થયરમાયા સિવાદેવી તુમ્હ નયરનિવાસિની

અહમ્‌  તિત્‌--થ​--યર​--માયા  સિવા--દેવી  તુમ્‌-- નય​-- --નિ--વાસિની

હું તીર્થંકરની માતા શિવાદેવી તમારા નજરમાં રહેનારી, 

અમ્હ સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભ​વતુ સ્વાહા

અમ્‌- સિવમ્‌ તુમ્‌--  સિવમ્‌ અસિ--વો--વસ​--મમ્‌  સિવમ્‌‍ ભ​--વ​--તુ--સ્વા--હા

અમારું કલ્યાણ તમારું કલ્યાણ વિઘ્નનો નાશ અને કલ્યાણ થાઓ.

ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્ન​વલ્લયઃ

ઉપ​--સર્‌--ગાહ્‌‍  ક્‌ષ--યમ્‌  યાન્‌‍--તિ  છિદ્‌--યન્‌--તે  વિધ્‌--ન​--વલ્‌-- લય​‍હ્‌

ઉપસર્ગો ક્ષય પામે છે, છેદાય છે વિધ્ન રૂપી વેલડીઓ,

મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્ર્વરે

મનહ્‌ પ્રસન્‌--ન​--તા--મેતિ  પૂજ્‌--ય​--માને જિનેશ્‌--વરે

મન પ્રસન્નતાને પામે છે. પૂજાયે છતે જિનેશ્ર્વર​.

 સર્વમઙ્‌ગલમાઙ્‌ગલ્યં  સર્વકલ્યાણકારણમ્‌

સર્‌--વ​--મઙ્‌--ગલ​--માઙ્‌--ગલ્‌--યમ્‌  સર્‌--વ​--કલ્‌--યાણ​--કાર​--ણમ્‌

સર્વમંગલમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ​,

 

પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ્‌

પ્રધા--નમ્‌‍  સર્‌--વ​--ધર્‌--મા--ણામ્‌  જૈનમ્‌  જ​--ય​--તિ શા--સ​--નમ્‌

મુખ્ય સર્વ ધર્મોમાં જૈન જય પામે છે શાસન​.

 





IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW
 HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

JAINAM JAYATI SHASHNAM

No comments:

Post a Comment