|| sahib seviye ho sambhavnath jinand lyrics-
JAIN STAVAN SONG ||
साहिब सेविये हो संभवनाथ जिनंद
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| साहिब सेविये हो संभवनाथ जिनंद lyrics ||
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિનંદ
સાવત્થિનગરી ભલી હો, પિતા જિતારિ નરિંદ
લંછન તુરંગમ દીપતો હો, રાની સેના માતા નંદ...સાહિબ...(૧)
હું ઉંચપનો ધનુષ ચારસો હો, મુખ શોભિત રાકાચંદ
સાઠ લાખ પૂરવકી સ્થિતિ હો, દીપત દેહ દિનંદ...સાહિબ...(૨)
જૈનધરમ પરકાસીયો હો, પ્રભુ મેરો ભવદુખદંદ
હરખચંદ હરખે કરી હો, પ્રણમે પ્રભુ પદ અરવિંદ...સાહિબ...(૩)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment