|| Prabhu mujro lyone sahiba girua garib nawaj Sambhavjin lyrics-
JAIN STAVAN SONG ||
प्रभु मुजरो ल्योने साहिबा गिरुअ गरीब नवाज
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| Prabhu mujro lyone sahiba girua garib nawaj lyrics ||
પ્રભુ મુજરો લ્યોને માહરો સાહિબા, ગિરુઆ ગરીબ નિવાજ, તુમે ગિરુઆ ગરીબ નિવાજ, તુમે ગિરુઆ ગરીબ નિવાજ;
અવસર પામી એહવો રે, અજર ન કરશો આજ...તુમે ગિરુઆ ગરીબ નિવાજ, તુમે ગિરુઆ ગરીબ નિવાજ... (૧)
તરુ આપે ફળ ફૂલડાં રે, જળ આપે જલધાર;
આપ સવારથકો નહીં રે, કેવળ પર ઉપગાર...પ્રભુ મુજરો(૨)
તિમ પ્રભુ જગ જન તારવા રે, તેં લીધો અવતાર;
માહરી વેળા એવડો રે, એ છે કવણ વિચાર...પ્રભુ મુજરો(૩)
ખીજમતગાર હું તાહરો રે, ખામી ન કરુંજી કોઈ;
બિરુદ સંભાળી આપણો રે, હિતની નજરે જોઈ...પ્રભુ મુજરો(૪)
સંભવ સાહિબ માહરા રે, તું મુજ મળીઓ ઇશ;
વાચક વિમલવિજય તણો રે, રામ કહે શુભ શિશ...પ્રભુ મુજરો(૫)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment