|| Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi lyrics-
JAIN STAVAN SONG ||
जिन्जी सुखकारी
To download this song click HERE
स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE
|| Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi lyrics ||
સંભવજિન ! તુમ્હસ્યું લય લાગી ! ચિત્ત પ્રભુ-પય-અનુરાગી રે
પ્રેમઈં પ્રીતિ અખંડિત જાગી, ભય ભાવઠ સબ ભાગી રે - જિનજી સુખકારી...
હું જાણું તુમ્હ બલિહારી રે - જિનજી સુખકારી...(૧)
મુજ મન મોહ્યું તુઝ મુખ-મટકઈ, લાગી લાલ ત્રિલોચન લટકઈ
અનોપમ ત્રિભુવન મોહઈ, સુંદર સૂરતિ સોહાઈ રે - જિનજી સુખકારી...(૨)
લાગ્યો રંગ અભંગ કરારી, હું તન ધન મન જાઓ વારી
આણી મન માંહઈ “એક-તારી, કીજઈ સેવા સારી રે - જિનજી સુખકારી...(૩)
દરસન દીઠઈ હુઈ આનંદ, પ્રભુ મોહન વલ્લી કંદ રે
અલવેસર આતમ-આધાર, ગિરુઓ ગુણ-ભંડાર રે - જિનજી સુખકારી...(૪)
વૃદ્ધિવિજય કવિરાજનો સીસ, માંગઈ એ બગસીસ રે
કનકવિજય કહઈ કરુણા આણી, દીજઈ અવિચલ-પદ ગુણ ખાણી રે - જિનજી સુખકારી...(૫)
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment