Saturday, July 31, 2021

Sambhavjin sambhav samtatano re - sambhavnath jain stavan

|| Sambhavjin sambhav samtatano re lyrics- 
JAIN STAVAN SONG ||
સંભવજિન ! સંભવ સમતા તણો રે
To download this song click HERE

Sambhavjin sambhav samtatano re lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhavjin sambhav samtatano re,sambhavnath jain stavan,સંભવજિન ! સંભવ સમતા તણો રે.,

|| Sambhavjin sambhav samtatano re lyrics ||

સંભવજિન ! સંભવ સમતા તણો રે,
સકળ ભવિકને જાણ;
પ્રભુ દેખીને દ્વેષ જ ઉપજે ,
તે મિથ્યાત અયાણ...સંભવજિન(૧)

વિષય વિરૂપ વિપાક જ છંડીયે રે,
ધરીયે સહજ સભાવ;
પર પરિણતિ તે સવિ દૂરે તજે રે,
ઉલ્લસે આતમ ભાવ...સંભવજિન(૨)

કરુણા મૈત્રી માધ્યસ્થ્ય મુદિતા ,
ભાવન વાસિત સાર;
ચરણ કરણ ધારા તે આચરે રે,
ઉપશમ રસ જલધાર...સંભવજિન(૩)

શ્લાઘા નિંદા એ દોએ સમ ગણે ,
નહીં મન રાગ ને રોષ;
પ્રભુ ગુણ પ્રભુતાને તે અનુભવે ,
હોયેં ભાવનો પોષ...સંભવજિન(૪)

અનુક્રમે કેવલનાણ ભજે ભજે ,
સુખ સંભવ સમુદાય;
કીરતિવિમલ પ્રભુને ચરણે રહે રે,
શિવલચ્છી ઘર થાય...સંભવજિન(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sambhavnath sohamana sharnagat - sambhavnath jain stavan

|| Sambhavnath sohamana sharnagat - sambhavnath jain stavan- 

JAIN STAVAN SONG ||
संभवनाथ सोहामना शरणागत
To download this song click HERE

Sambhavnath sohamana sharnagat lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhavnath sohamana sharnagat,sambhavnath jain stavan,संभवनाथ सोहामना शरणागत,સંભવનાથ સોહામણા , શરણાગત

|| Sambhavnath sohamana sharnagat  lyrics ||

સંભવનાથ સોહામણા , શરણાગત - પ્રતિપાલ રે...રાજ !
લળી લળી લાગું પાયરે રેં, સાહિબ ! નિજર નિહાર રે...રાજ !...(૧)

મુજરો જિનેસર ! માનજયો રે, માતા સેના નંદ રે...રાજ !
ચાહે નયન-ચકોરડાં રે, તુઝ મુખ શારદ ચંદ રે‌...રાજ ! સંભવનાથ...(૨)

આજ સફલ દિન માહરો રે, દીઠો દેવ દયાલ રે...રાજ !
દુઃખ નાઠો સવિ દેહનો રે, મીટો અમીઅ રસાલ રે‌...રાજ ! સંભવનાથ...(૩)

મન માન્યાની પ્રીતડી રે, છેં જગમઈ જિનરાય રે...રાજ !
એક દીઠઈ દિલ ઉલટાઈ રે, એક દીઠઈ ઉલાસ રે‌...રાજ ! સંભવનાથ...(૪)

મૂરતિ તોરી મન વસી રે, સુરતિ કે મનોહાર રે...રાજ !
વલી વલી લેઉ ઓવરણાં રે, તીન ભુવન શિણગાર રે‌...રાજ ! સંભવનાથ...(૫)

રંગ લાગો જિનરૂપશું રે, જેહવો ચોલ મજીઠ રે...રાજ !
માણેક મુનિ ઈમ વિનવઈ રે, સુખ હોવઈ તુમ દીઠ રે‌...રાજ ! સંભવનાથ...(૬)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi - sambhavnath jain stavan

|| Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi lyrics- 
JAIN STAVAN SONG ||
जिन्जी सुखकारी 
To download this song click HERE

Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Jinji sukhkaari jain stavan song,,Sambhavjin tamshyu lay laagi,sambhavnath jain stavan,sambhavjin tum,जिन्जी सुखकारी ,સંભવજિન ! તુમ્હસ્યું લય લાગી

|| Jinji sukhkaari Sambhavjin tamshyu lay laagi  lyrics ||

સંભવજિન ! તુમ્હસ્યું લય લાગી ! ચિત્ત પ્રભુ-પય-અનુરાગી રે
પ્રેમઈં પ્રીતિ અખંડિત જાગી, ભય ભાવઠ સબ ભાગી રે - જિનજી સુખકારી...
હું જાણું તુમ્હ બલિહારી રે - જિનજી સુખકારી...(૧)

મુજ મન મોહ્યું તુઝ મુખ-મટકઈ, લાગી લાલ ત્રિલોચન લટકઈ
અનોપમ ત્રિભુવન મોહઈ, સુંદર સૂરતિ સોહાઈ રે - જિનજી સુખકારી...(૨)

લાગ્યો રંગ અભંગ કરારી, હું તન ધન મન જાઓ વારી
આણી મન માંહઈ “એક-તારી, કીજઈ સેવા સારી રે - જિનજી સુખકારી...(૩)

દરસન દીઠઈ હુઈ આનંદ, પ્રભુ મોહન વલ્લી કંદ રે
અલવેસર આતમ-આધાર, ગિરુઓ ગુણ-ભંડાર રે - જિનજી સુખકારી...(૪)

વૃદ્ધિવિજય કવિરાજનો સીસ, માંગઈ એ બગસીસ રે
કનકવિજય કહઈ કરુણા આણી, દીજઈ અવિચલ-પદ ગુણ ખાણી રે - જિનજી સુખકારી...(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

mune sambhavjin shu prit laagi re - sambhavnath jain stavan

|| mune sambhavjin shu prit laagi re lyrics- 
JAIN STAVAN SONG ||
मुने संभव जिन शु प्रीत लागी रे 
To download this song click HERE

mune sambhavjin shu prit laagi re lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

mune sambhavjin shu prit laagi re,sambhavnath jain stavan,મુને સંભવ જિનશ્યું પ્રીત,संभवनाथ जिनंद

|| मुने संभव जिन शु प्रीत लागी रे  lyrics ||

મુને સંભવ જિનશ્યું પ્રીત, અવિહડ લાગી રે
કાંઈ દેખત પ્રભુ મુખઃચંદ, ભાવઠ ભાગી રે...(૧)

જિન સેના-નંદન દેવ, દિલડે વસીયો રે પ્રભુ-ચરણ નમે કર જોડ, અનુભવ-રસીયો રે...(૨)

તોરી ધનુ સય-ચ્યાર પ્રમાણ, ઊંચી કાયા રે
મનમોહન કંચનવાન, લાગી તોરી માયા રે...(૩)

પ્રભુ રાયજિતારિ-નંદ નયણે દીઠો રે, સાવથ્વીપુર-શણગાર, લાગે મુને મીઠો રે...(૪)

પ્રભુ બ્રહ્મચારી ભગવાન, નામ સુણાવે રે
પણ મુગતિવધૂ વશી-મંત્ર, પાઠ ભણાવે રે...(૫)

મુજ રઢ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે
નહિ તુજ મૂરતિને તોલ', સૂરત’ ભલેરી રે...(૬)

જિન ! મહેર કરી ભગવાન, વાન વધારો રે
શ્રી સુમતિવિજય ગુરુ-શિષ્ય, દિલમાં ધારો રે...(૭)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

sahib seviye ho sambhavnath jinand - sambhavnath jain song

|| sahib seviye ho sambhavnath jinand lyrics- 
JAIN STAVAN SONG ||
साहिब सेविये हो संभवनाथ जिनंद
To download this song click HERE

sahib seviye ho sambhavnath jinand lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

sambhavnath jinand pyara,sahib seviye ho sambhavnath jinand,jain sambhavnath song,साहिब सेविये हो संभवनाथ जिनंद

         || साहिब सेविये हो संभवनाथ जिनंद lyrics ||

સાહિબ સેવિયે હો, સંભવનાથ જિનંદ

સાવત્થિનગરી ભલી હો, પિતા જિતારિ નરિંદ
લંછન તુરંગમ દીપતો હો, રાની સેના માતા નંદ...સાહિબ...(૧)

હું ઉંચપનો ધનુષ ચારસો હો, મુખ શોભિત રાકાચંદ
સાઠ લાખ પૂરવકી સ્થિતિ હો, દીપત દેહ દિનંદ...સાહિબ...(૨)

જૈનધરમ પરકાસીયો હો, પ્રભુ મેરો ભવદુખદંદ
હરખચંદ હરખે કરી હો, પ્રણમે પ્રભુ પદ અરવિંદ...સાહિબ...(૩)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sevo sambhavnath jugte be kar jodi - sambhavnath jain stavan

|| Sevo sambhavnath jugte be kar jodi  lyrics- 
JAIN STAVAN SONG ||
સેવો સંભવનાથ જુગતે બે કર જોડી
To download this song click HERE

Sevo sambhavnath jugte be kar jodi lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sevo sambhavnath jugte be kar jodi,sambhavnath jain stavan,samvasaran,chausat indra, deshna,સેવો સંભવનાથ જુગતે બે કર જોડી

|| Sevo sambhavnath jugte be kar jodi lyrics ||

સેવો સંભવનાથ જુગતે બે કર જોડી
ચોસઠ સુરપતિ પદયુગ જેહના, પ્રણમે હોડાહોડિ
સમવસરણ મન-રંગે સેવે, સુર નર કોડાકોડિ...સેવો...(૧)

દેશના વચન સુધારસ ચાખે, ભવિજન મત્સર મોડી
નયણાનંદી પ્રભુ-મુખ નિરખે, મિથ્યા ભ્રમ વિછોડી...સેવો...(૨)

અજર અમર સમતારસ ભાવી, મમતા-બંધન છોડી
પ્રભુ-સેવાથી શિવ-પદ પામી, જેહમાં નહિ કોઈ ખોડિ...સેવો...(૩)

માનવ-ભવનો લાહો લેવો સુમતિ કરી સંઘોડી
એક-મના ભવિ જિન આરાધો, દેવ દયાકર દોડી...સેવો...(૪)

હંસના સાહેબ પાસે હેજે, ઈમ માગું કર જોડી
પદ-પંકજની સેવા દીજે, ભવ-ભવનાં દુખ ત્રોડી...સેવો...(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sobhagi jin mujh man tu hi sohay - sambhavnath jain stavan

|| Sobhagi jin mujh man tu hi sohay lyrics- 
JAIN STAVAN SONG ||
सोभागी जिन मुझ मन तू ही सोहाय
To download this song click HERE

Sobhagi jin mujh man tu hi sohay Sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

सोभागी जिन मुझ मन तू ही सोहाय ,Sobhagi jin mujh man tu hi sohay,sambhavnath jain stavan\

|| सोभागी जिन मुझ मन तू ही सोहाय lyrics ||

સંભવ-જિનવર ! ખૂબ બન્યો રે, અવિહડ ધર્મ-સનેહ દિન-દિન તે વધતો અછેરે, કબહી ન હોવે છેહ...

સોભાગી જિન ! મુજ મન તુંહી સુહાય એ તો બીજા નાવે દાય” હું તો લળી-લળી' લાગું પાય...સોભાગી...(૧)

દૂધમાંહી જિન ધૃત વસ્યું રે, વસ્તુમાંથી સામર્થ તંતુમારી જિમ પટ વસ્યો રે, સૂત્રમાંહી જિમ અર્થ...સોભાગી...(૨)

કંચન પારસ-પહાણમાં રે, ચંદનમાં જિમ વાસ,પૃથ્વીમાંહી જિમ ઓષધી રે, કાર્ય કારણ વાસ...સોભાગી...(૩)

જિમ સ્યાદ્વાદે નવ મિલે રે, જિમ ગુણમાં પર્યાય , અરણીમાં પાવક વસ્યો રે, જિમ લોકે ખટકાય...સોભાગી...(૪)

તિણપરે તું મુજ ચિત્ત વસ્યો રે, સેના-માત-મલ્હાર, જો અ-ભેદ બુદ્ધિ મિલે રે, શ્રી જ્ઞાનવિમલ-સુખકાર...સોભાગી...(૫)