Thursday, July 29, 2021

Sugun sobhagi reh sumati jineshwar - jain sumatinath song stavan

|| Sugun sobhagi reh sumati jineshwar lyrics- 
JAIN STAVAN SONG ||
सुगुण सोभागि रेह सुमति जिनेश्वर
To download this song click HERE


सुगुण सोभागि रेह सुमति जिनेश्वर
Sugun sobhagi reh sumati jineshwar jain stavan 
 स्तवन सांग जैन स्तवन

Sugun sobhagi reh sumati jineshwar,jain sumatinath song stavan,sumatinath sugun sobhagi reh song lyrics,सुगुण सोभागि रेह सुमति जिनेश्वर,

|| Sugun sobhagi reh sumati jineshwar  lyrics ||

સુગુણ સોભાગી રે સુમતિ જિણેસરૂ રે,
સોહે પ્રભુ! તિન ભુવનનો નાથ! સમરથ જાચો શિવપુર સાથ,
પ્રભુ! અલબેલો રે શરણાગત સહી રે...સુગુણ(૧)

મુનિ સુદર્શન જયંત વિમાન, દેવ ભવ તજી ચવીયો અચાંન
જગ જયકારી રે અયોજઝાયે ઉપનો રે...સુગુણ(૨)

મઘા સુ-નક્ષત્રે જન્મ્યો અરિહંત, મૃગપતિ રાશિ અતિ બલવંત
મૂષકની જોનિ રે રાક્ષસ ગણ ભલો રે... સુગુણ(૩)

સંજમ વિનીતા વરી જગદીશ, ઉગ્ર વિહાર થયા વરસ વીશ
પ્રિયંગુ તરુ હેઠે રે નાણ પંચમ લહ્યું રે...સુગુણ(૪)

દશ શત સંજમીશ્યું ભગવંત, છેલ છબીલે કરી ભવ અંત
શિવ વધૂ સંગે રે, અભંગ ક્રીડા કરે રે...સુગુણ(૫)

કરૂણા સાગર ગરીબ નિવાજ, આપ સમાં કરે દેઈ શિવ રાજ
કહે દીપ સેવો રે સુમતિ સુહંકરૂ રે...સુગુણ(૬)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment