Saturday, July 31, 2021

Sambhav jinwar vinti avadharo - Sambhavnath jain stavan

|| Sambhav jinwar vinti avadharo Sambhavjin lyrics- 
JAIN STAVAN SONG ||
संभव जिनवर विनती अवधारो 
To download this song click HERE

Sambhav jinwar vinti avadharo Sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhav jinwar vinti avadharo,संभव जिनवर विनती अवधारो ,gun gayata reh sambhavnath jain stavan,khami nahi muj,

|| संभव जिनवर विनती अवधारो  lyrics ||

સંભવ જિનવર વિનતી અવધારો ગુણ જ્ઞાતા રે
ખામી નહિ મુજ ખિજમતે કદીય હોશ્યો ફળ દાતા રે...સંભવ(૧)

કર જોડી ઊભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે
જો મનમાં આણો નહીં, તો શું કહિયે થાને રે...સંભવ(૨)

ખોટ ખજાને કો નથી, દીજે વંછિત દાનો રે
કરુણા નજરે પ્રભુ તણી, વાધે સેવક વાનો રે...સંભવ(૩)

કાળ લબ્ધિ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુજ હાથે રે
લડખડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે...સંભવ(૪)

દેશ્યો તો તુમહી ભલુ, બીજા તો નવિ સાચું રે
વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે...સંભવ(૫)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment