Saturday, July 31, 2021

Sambhavjin sambhav samtatano re - sambhavnath jain stavan

|| Sambhavjin sambhav samtatano re lyrics- 
JAIN STAVAN SONG ||
સંભવજિન ! સંભવ સમતા તણો રે
To download this song click HERE

Sambhavjin sambhav samtatano re lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhavjin sambhav samtatano re,sambhavnath jain stavan,સંભવજિન ! સંભવ સમતા તણો રે.,

|| Sambhavjin sambhav samtatano re lyrics ||

સંભવજિન ! સંભવ સમતા તણો રે,
સકળ ભવિકને જાણ;
પ્રભુ દેખીને દ્વેષ જ ઉપજે ,
તે મિથ્યાત અયાણ...સંભવજિન(૧)

વિષય વિરૂપ વિપાક જ છંડીયે રે,
ધરીયે સહજ સભાવ;
પર પરિણતિ તે સવિ દૂરે તજે રે,
ઉલ્લસે આતમ ભાવ...સંભવજિન(૨)

કરુણા મૈત્રી માધ્યસ્થ્ય મુદિતા ,
ભાવન વાસિત સાર;
ચરણ કરણ ધારા તે આચરે રે,
ઉપશમ રસ જલધાર...સંભવજિન(૩)

શ્લાઘા નિંદા એ દોએ સમ ગણે ,
નહીં મન રાગ ને રોષ;
પ્રભુ ગુણ પ્રભુતાને તે અનુભવે ,
હોયેં ભાવનો પોષ...સંભવજિન(૪)

અનુક્રમે કેવલનાણ ભજે ભજે ,
સુખ સંભવ સમુદાય;
કીરતિવિમલ પ્રભુને ચરણે રહે રે,
શિવલચ્છી ઘર થાય...સંભવજિન(૫)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment