Wednesday, July 28, 2021

PURAN PUNYE PAMIYA SUMATI JINANDA LYRICS - SUMATINATH BHAGWAN

|| Sumati jineshwar seviye ho laal lyrics- 
JAIN STAVAN SONG ||
पुरान पुण्ये पामिया सुमति जिनंदा
To download this song click HERE


पुरान पुण्ये पामिया सुमति जिनंदा
Sumati jineshwar seviye ho laal lyrics jain stavan  स्तवन सांग

जैन स्तवन

PURAN PUNYE PAMIYA SUMATI JINANDA LYRICS,SUMATINATH BHAGWAN SONG STAVAN,पुरान पुण्ये पामिया सुमति जिनंदा,PURAN PUNYA SUMATI,

|| PURAN PUNYE PAMIYA SUMATI lyrics ||

પૂરણ પુણ્યે પામીએ, સુમતિ જિણંદ સિરદાર લાલ રે I
ચિંતામણી સમ ચાહના, જિનની જગદાધાર લાલ રે...પૂરણ(૧)

ભૂખ્યાને કોઈ ભાવશું, ઘેબર દે ઘરે આણી લાલ રે I
તરસ્યાં તોયને તાકતાં, ઉમટે અમૃત ખાણી લાલ રે...પૂરણ(૨)

શૂર સૂરજને દેખતો, અધિક ઘરે ઉછરંગ લાલ રે I
તિમ જિન જગત્રય તારકો, મોટો એ મહારે ચંગ લાલ રે...પૂરણ(૩)

ઓલગી તુજ અલવેસરૂ, બીજા કુણ ગ્રહે બાંહ્ય લાલ રે I
સંગતિ સુરતરૂ છોડીને, કિમબેસું? બાવલ છાંય? લાલ રે...પૂરણ(૪)

ગુણ દેખીને ગહ ગહ્યો, પામ્યો હું પરમ ઉલ્લાસ લાલ રે I
જીવવિજય સુપસાયથી, જીવણ જિન તણો દાસ લાલ રે...પૂરણ(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment