Saturday, July 31, 2021

Sambhavnath sohamana sharnagat - sambhavnath jain stavan

|| Sambhavnath sohamana sharnagat - sambhavnath jain stavan

JAIN STAVAN SONG ||
संभवनाथ सोहामना शरणागत
To download this song click HERE

Sambhavnath sohamana sharnagat lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhavnath sohamana sharnagat,sambhavnath jain stavan,संभवनाथ सोहामना शरणागत,સંભવનાથ સોહામણા , શરણાગત

|| Sambhavnath sohamana sharnagat  lyrics ||

સંભવનાથ સોહામણા , શરણાગત - પ્રતિપાલ રે...રાજ !
લળી લળી લાગું પાયરે રેં, સાહિબ ! નિજર નિહાર રે...રાજ !...(૧)

મુજરો જિનેસર ! માનજયો રે, માતા સેના નંદ રે...રાજ !
ચાહે નયન-ચકોરડાં રે, તુઝ મુખ શારદ ચંદ રે‌...રાજ ! સંભવનાથ...(૨)

આજ સફલ દિન માહરો રે, દીઠો દેવ દયાલ રે...રાજ !
દુઃખ નાઠો સવિ દેહનો રે, મીટો અમીઅ રસાલ રે‌...રાજ ! સંભવનાથ...(૩)

મન માન્યાની પ્રીતડી રે, છેં જગમઈ જિનરાય રે...રાજ !
એક દીઠઈ દિલ ઉલટાઈ રે, એક દીઠઈ ઉલાસ રે‌...રાજ ! સંભવનાથ...(૪)

મૂરતિ તોરી મન વસી રે, સુરતિ કે મનોહાર રે...રાજ !
વલી વલી લેઉ ઓવરણાં રે, તીન ભુવન શિણગાર રે‌...રાજ ! સંભવનાથ...(૫)

રંગ લાગો જિનરૂપશું રે, જેહવો ચોલ મજીઠ રે...રાજ !
માણેક મુનિ ઈમ વિનવઈ રે, સુખ હોવઈ તુમ દીઠ રે‌...રાજ ! સંભવનાથ...(૬)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment