Saturday, September 21, 2019

SHANTIKARAN LYRICS संतिकरं SANTIKARAN STUTI

|| SANTIKARAN ||
संतिकरं LYRICS जैन सूत्र 
To download this sutra click HERE
 JAIN PRATIKRAMAN SUTRA : 
SANTIKARAN STUTI LYRICS MEANINGS ENGLISH HINDI AND GUJRATI :
|| संतिकरं स्तुति ||


|| संतिकरं स्तुति  || 
SHANTIKARAN LYRICS, संतिकरं ,जैन सूत्र,MEANING,EXPLAIN SANTIKARAN,SANTIKARAN,STUTI,SUTRA ,JAIN STOTRA,SANTIKARAM SANTIJINAM, JAGASARANAM JAYA-SIRII DAYARAM.,संतिकरं संतिजिणं, जगसरणं जय-सिरीइ दायारं. ,

संतिकरं संतिजिणं, जगसरणं जय-सिरीइ दायारं. 
समरामि भत्तपालग-निव्वाणी-गरुड-कयसेवं....1. 

ॐ सनमो विप्पोसहि-पत्ताणं संति-सामि-पायाणं. 
झ्रौ स्वाहा-मंतेणं, सव्वासिव-दुरिअ-हरणाणं....2. 

ॐ संति-नमुक्कारो, खेलोसहि-माइ-लद्धि-पत्ताणं. 
सौ ँ ह्री ँ नमो सव्वो-सहि-पत्ताणं च देइ सिरिं....3. 

वाणी तिहुअण-सामिणी, सिरिदेवी जक्खराय गणिपिडगा. 
गह-दिसिपाल-सुरिंदा, सया वि रक्खंतु जिण-भत्ते....4. 

रक्खंतु मम रोहिणी, पन्नत्ती वज्ज-सिंखला य सया. 
वज्जंकुसी चक्केसरी,नरदत्ता काली महाकाली. .5. 

गोरी तह गंधारी, महजाला-माणवी अ वइरुट्टा. 
अच्छुत्ता माणसिआ, महा-माणसिआ उ देवीओ. .6. 

जक्खा गोमुह-महजक्ख, तिमुह-जक्खेस तुंबरू कुसुमो. 
मायंग-विजय-अजिया, बंभो मणुओ सुरकुमारो. .7. 

छम्मुह पयाल किन्नर, गरुलो गंधव्व तह य जक्खिंदो. 
कूबर वरुणो भिउडी, गोमेहो पास-मायंगा. .8.

देवीओ चक्केसरी, अजिआ दुरिआरि काली महाकाली. 
अच्चुअ संता जाला, सुतारया-सोअ सिरिवच्छा. .9. 

चंडा विजयंकुसी पन्नइत्ति निव्वाणी अच्चुआ धरणी. 
वइरुट्ट-च्छुत्त-गंधारी, अंब पउमावई सिद्धा. .10. 

इअ तित्थ-रक्खण-रया, अन्नेवि सुरासुरी य चउहा वि. 
वंतर-जोइणी-पमुहा, कुणंतु रक्खं सया अम्हं..11. 

एवं सुदिट्ठि-सुरगण-सहिओ संघस्स संति जिणचंदो. 
मज्झ वि करेउ रक्खं, मुणिसुंदर-सूरि-थुअ-महिमा..12. 

इअ संतिनाह-सम्म-दिट्ठि-रक्खं सरइ तिकालं जो. 
सव्वोवद्दव-रहिओ, स लहइ सुह संपयं परमं. .13. 

तवगच्छ गयण-दिणयर-जुगवर-सिरि-सोमसुंदर-गुरूणं. 

सुपसाय-लद्ध-गणहर-विज्जा-सिद्धी भणइ सीसो. .14. 

|| શ્રી સંતિકરં સ્તવન સૂત્ર Meaning of shantikaran sutra ||



સંતિકરં સંતિજિણં, જગ--સરણં જયસિરીઈદાયારં  ।
સન્‌--તિ--કરમ્‌  સન્‌--તિ--જિણમ્‌, જગ--સરણમ્‌  જયસિરીઈ--દાયા--રમ્‌,
શાંતિ કરનારા, શાંતિનાથ ભગવાનને, જગતના જીવોને શરણરૂપ, જય અને શ્રી ને (લક્ષ્મીને) આપનારને,

સમરામિ ભત્ત--પાલગ--નિવ્વાણી--ગરુડ--કય--સેવં  ॥ ૧ ॥
સમરા--મિ ભત્‌--ત--પાલગ--નિવ્‌--વાણી--ગરુડ--કય--સેવમ્‌.
સ્મરણ કરું છું ભકતોનું પાલન કરનારા નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા.

ૐ સનમો વિપ્પોસહિ--પત્તાણં સંતિસામિ--પાયાણં  ।
ૐમ્‌  સન--મો વિપ્--પો--સહિ--પત્‌--તાણમ્‌  સન્‌--તિ--સામિ--પાયા--ણમ્‌,
ૐ નમઃ સંયુક્ત, વિપ્રુડૌષધિ નામની લબ્ધિ પ્રાપ્ત કરનારને, શ્રી શાંતિનાથ ભગવાનને પૂજ્ય,

ઝ્રૌં સ્વાહા--મંતેણં, સવ્વાસિવ--દુરિઅ--હરણાણં ॥ ૨ ॥
ઝર્‌ઔમ્‌  સ્વાહા--મન્‌--તેણમ્‌, સવ્‌--વા--સિવ--દુરિઅ--હરણા--ણમ્.
‌ઝ્રૌં સ્વાહાવાળા મંત્રો વડે (મંત્રાધિષ્ઠ થયેલ) સર્વ ઉપદ્રવ અને પાપ હરણ કરવા સમર્થ.

ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ--‌લદ્ધિ--પત્તાણં ।
ૐમ્‌  સન્‌--તિ નમુક્--કા‌--રો, ખેલો--સહિ--માઈ--‌લદ્‌--ધિ--પત્‌--તાણમ્‌,
ૐ મંત્ર વડે શ્રી શાંતિનાથ ભગવાનને (કરાયેલો) નમસ્કાર, શ્ર્લેષ્મોષધ્યાદિક લબ્ધિ પામેલાને,


સૌં હ્રીં નમો સવ્વોસહિ--પત્તાણં ચ દેઈ સિરિં ॥ ૩ ॥
સૌમ્‌  હ્રિમ્‌  નમો સવ્‌--વો--સહિ--પત્‌--તાણમ્‌  ચ દેઈ સિરિમ્‌.
સૌં હ્રીં નમઃ એ મંત્ર સર્વોષધિ નામક લબ્ધિ પ્રાપ્ત કરનારને અને આપે છે શ્રી ને.

વાણીતિહુઅણસામિણી--સિરિદેવીજક્‌ખરાયગણિપિડગા ।
વાણી--તિહુઅણ--સામિણિ--સિરિદેવી--જક્‌--ખ--‌રાય ગણિ--પિસગા,
સરસ્વતિ, ત્રણ ભુવનની સ્વામિની, શ્રી દેવી, યક્ષરાજ ગણિપિટક,

ગહદિસિપાલસુરિંદા, સયા વિ રક્‌ખંતુ જિણભત્તે  ॥ ૪ ॥
ગહ--દિસિ--પાલ--સુરિન્‌--દા, સયા વિ રક્--‌ખન્‌--તુ જિણ--ભત્‌--તે.
ગ્રહો, દિક્‌પાલો, દેવેન્દ્રો, નિરંતર--સદા માટે પણ રક્ષણ કરો જિન--ભકતોનું.

રક્‌ખંતુ મમ રોહિણિ--પન્નતી, વજ્જસિંખલા ય સયા  ।
રક્‌--ખન્‌--તુ મમ રોહિણિ--પન્‌--નતી, વજ્‌--જ--સિઙ્‌--ખલા ય સયા,
રક્ષણ કરો મારું રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા અને સદા માટે,

વજ્જંકુસિ ચક્કેસરિ--નરદત્તા--કાલિ--મહાકાલી  ॥ ૫ ॥
વજ્‌--જઙ્‌--કુસિ ચક્‌--કેસરિ--નર--દત્‌--તા--કાલિ--મહા--કાલી.
વજાંકુશી, ચેકેશ્ર્વરી, નરદત્તા, કાલી, મહાકાલી.

ગોરી તહ ગંધારી, મહજાલા માનવી અ વઈરુટ્ટા ।
ગોરી તહ ગન્‌--ધા--રી, મહજાલા માનવી અ વઈ--રુટ્‌--ટા,
ગૌરી તથા ગાંધારી, મહાજ્વાલા, માનવી અને વૈરોટ્યા,

અચ્છુત્તા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ  ॥ ૬ ॥
અચ્‌--છુત્‌--તા માણ--સિઆ, મહા--માણ--સિયા ઉ દેવી--ઓ.
અચ્છુપ્તા, માનસી, મહામાનસી વળી દેવીઓ વિધાદેવીઓ.

જક્‌ખા ગોહુહ--મહજક્‌લ--તિમુહ--જક્‌ખેસ--તુંબરુ કુસુમો ।
જક્‌--ખા ગો--હુહ--મહ--જક્--‌લ--તિ--મુહ--જક્--‌ખેસ--તુમ્‌--બરુ કુસુમો,
યક્ષો, ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ અને તુંબરુ, કુસુમ,

માયંગ--વિજય--અજિઆ, બંભો મણુઓ સુરકુમારો  ॥ ૭ ॥
માયઙ્‌--ગ--વિજય--અજિઆ, બમ્‌--ભો મણુ--ઓ સુર--કુમારો.
માતંગ, વિજય અને અજિત, બ્રહ્માયક્ષ, મનુજ, સુરકુમારો.

છમ્મુહ પયાલ કિન્નર, ગરુલો ગંધવ્વ તહ ય જક્ખિંદો ।
છમ્‌--મુહ પ--યાલ કિન્‌--નર, ગરુ--લો ગન્‌--ધવ્‌--વ તહ ય જક્‌--ખિન્‌--દો
ષણ્મુખ, પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યક્ષેંદ્ર,

કુબેર વરુણો ભિઉડી, ગોમેહો પાસ માયંગા   ॥  ૮  ॥
કુ--બેર વરુ--ણો ભિ--ઉડી, ગો--મેહો પાસ માયઙ્‌--ગા.
કુબેર, વરુણ, ભકુટિ, ગોમેઘ, પાર્શ્ર્વ અને માતંગ.

દેવિઓ ચક્કેસરિ--અજિઆ--દુરિઆરિ--કાલિ--મહાકાલી ।
દેવિ--ઓ ચક્‌--કેસરિ--અજિ--આ--દુરિ--આરિ--કાલિ--મહા--કાલી,
દેવીઓ ચક્રેશ્ર્વરી, અજિતા, દુરિતારિ, કાલિ, મહાકાલી,

અચ્ચુઅ--સંતા--જાલા સુતાર‌યાસોય--સિરિવચ્છા  ॥ ૯ ॥
અચ્‌--ચુઅ--સન્‌--તા--જાલા સુતા--ર‌યા--સોય--સિરિ--વચ્‌--છા.
અચ્યુતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા.

ચંડા વિજયંકુસિ, પન્નઈત્તિ નિવ્વાણી અચ્ચુઆ ધરણી ।
ચણ્‌--ડા વિ--જયઙ--કુસિ, પન્‌--નઈત્‌--તિ નિવ્‌--વાણી અચ્‌--ચુઆ ધર--ણી,
ચંડા, વિજયા, અંકુશા, પન્નગા, નિર્વાણી, અચ્યુતા, (બલા) ધારિણી,

વઈરુટ્ટ છુત્ત ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા  ॥ ૧૦ ॥
વઈ--રુટ્--ટ છુત્‌--ત ગન્‌--ધારિ, અમ્‌--બ પઉ--મા--વઈ સિદ્‌--ધા.
વૈરુટ્યા, અચ્છૂપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા.

ઈય તિત્થરક્‌ખણરયા, અન્ને વિ સુરાસુરી ય ચઉહાવિ ।
ઈય તિત્‌--થ--રક્--‌ખણ--ર--યા, અન્‌--ને વિ સુરા--સુરી ય ચઉ--હાવિ,
એ  પ્રકારે તીર્થ (ચતુર્વિધ સંઘ)ની રક્ષામાં તત્પર (પૂર્વોક્ત યક્ષ, યક્ષિણી) અને બીજા પણ દેવદેવીઓ ચારે પ્રકારના પણ,

વંતરજોઈણિપમુહા, કુણંતુ રક્‌ખં સયા અમ્હં  ॥ ૧૧ ॥
વન્‌--તર--જોઈ--ણિ--પમુ--હા, કુ--ણન્‌--તુ રક્--ખમ્‌  સયા અમ્‌--હમ્‌.
વ્યંતર અને યોગિની વગેરે કરો રક્ષણ હંમેશાં અમારું.

એવં સુદિટ્ઠિસુરગણ--સહિઓ સંઘસ્સ સંતિજિણચંદો ।
એવમ્‌  સુદિટ્‌--ઠિ--સુર--ગણ--સહિઓ સઙ્‌--ઘસ્‌--સ સન્‌--તિ--જિણ--ચન્‌--દો
એ પ્રકારે સમ્યગ્દ્દષ્ટિ દેવોના સમૂહથી સહિત સંઘની શ્રીશાંતિ જિનચંદ્ર,

મજ્ઝવિ કરેઉ રક્‌ખં, મુણિસુંદરસૂરિથુઅમહિમા  ॥ ૧૨ ॥
મજ્‌--ઝ વિ કરેઉ રક્‌--ખમ્‌, મુણિ--સુન્‌--દર--સૂરિ--થુઅ--મહિમા.
મારું પણ કરો રક્ષણ મુનિઓમાં પ્રધાન શ્રુતકેવલીઓએ સ્તવ્યો છે મહિમા જેનો.

ઈય સંતિનાહ સમ્મ--દ્દિટ્ઠિ રક્‌ખં સરઈ તિકાલં જો ।
ઈય સન્‌--તિ--નાહ સમ્‌--મદ્‌--દિટ્‌--ઠિ રક્--ખમ્‌  સર--ઈ તિકા--લમ્‌  જો
આ પ્રમાણે શાંતિનાથની સમ્યગ્દષ્ટિ મનુષ્ય રક્ષાને સ્મરણ કરે છે ત્રણે કાળે જે,

સવ્વોવદ્દ્વરહિઓ, સ લહઈ સુહસંપયં પરમં  ॥ ૧૩ ॥
સવ્‌--વો--વ--દ્‌--દવ--રહિઓ, સ લહ--ઈ સુહ--સમ્‌--પયમ્‌  પર--મમ્‌.
સર્વ ઉપદ્રવથી રહિત થયેલો તે પામે છે સુખસંપદાને ઉત્કૃષ્ટ.



|| SHANTIKARAN Stuti LYRICS ||


SANTIKARAM SANTIJINAM, JAGASARANAM JAYA-SIRII DAYARAM.
SAMARAMI BHATTAPALAGA-NIVVANI-GARUDA-KAYASEVAM...................1.

OM SANAMO VIPPOSAHI-PATTANAM SANTI-SAMI-PAYANAM.
JHRAUM SVAHA-MANTENAM, SAVVASIVA-DURIA-HARANANAM.................2.

OM SANTI-NAMUKKARO, KHELOSAHI-MAI-LADDHI-PATTANAM.
SAUM HRIM NAMO SAVVO-SAHI-PATTANAM CA DEI SIRIM...................3.

VANI TIHUANA-SAMINI, SIRIDEVI JAKKHARAYA GANIPIDAGA.
GAHA-DISIPALA-SURINDA, SAYA VI RAKKHANTU JINA-BHATTE. ............4.

RAKKHANTU MAMA ROHINI, PANNATTI VAJJA-SINKHALA YA SAYA.
VAJJANKUSI CAKKESARI,NARADATTA KALI MAHAKALI. ...................5.

GORI TAHA GANDHARI, MAHAJALA-MANAVI A VAIRUTTA.
ACCHUTTA MANASIA, MAHA-MANASIA U DEVIO. .........................6.

JAKKHA GOMUHA-MAHAJAKKHA, TIMUHA-JAKKHESA TUMBARU KUSUMO.
MAYANGA-VIJAYA-AJIYA, BAMBHO MANUO SURAKUMARO..................... .7.

CHAMMUHA PAYALA KINNARA, GARULO GANDHAVVA TAHA YA JAKKHINDO.
KUBARA VARUNO BHIUDI, GOMEHO PASA-MAYANGA. ...................... .8.

DEVIO CAKKESARI, AJIA DURIARI KALI MAHAKALI.
ACCUA SANTA JALA, SUTARAYA-SOA SIRIVACCHA. ........... .9.

CANDA VIJAYANKUSI PANNAITTI NIVVANI ACCUA DHARANI.
VAIRUTTA-CCHUTTA-GANDHARI, AMBA PAUMAVAI SIDDHA. ................10.

IA TITTHA-RAKKHANA-RAYA, ANNEVI SURASURI YA CAUHA VI.
VANTARA-JOINI-PAMUHA, KUNANTU RAKKHAM SAYA AMHAM. ................11.

EVAM SUDITTHI-SURAGANA-SAHIO SANGHASSA SANTI JINACANDO.
MAJJHA VI KAREU RAKKHAM, MUNISUNDARA-SURI-THUA-MAHIMA.............12.

IA SANTINAHA-SAMMA-DITTHI-RAKKHAM SARAI TIKALAM JO.
SAVVOVADDAVA-RAHIO, SA LAHAI SUHA SAMPAYAM PARAMAM. .........13.

TAVAGACCHA GAYANA-DINAYARA-JUGAVARA-SIRI-SOMASUNDARA-GURUNAM.

SUPASAYA-LADDHA-GANAHARA-VIJJA-SIDDHI BHANAI SISO. ............14.

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

JAINAM JAYATI SHASHNAM

No comments:

Post a Comment