|| AJITNATH ANANDGHAN STAVAN LYRICS- JAIN STAVAN SONG ||
To download this song click HERE
|| PANTHADO NIHADU REH AJIT JIN TANU DOWNLOAD JAIN SONG ||
पंथडो निहालु बीजा जिन तनु |अजितनाथ भगवान स्तवन सांग
ऋषभ जिनेश्वर प्रितम म्हारो - जैन स्तवन
AJITNATH ANANDGHAN STAVAN |
પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ;
જે તેં જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્યું મુજ નામ પંથડો...૦૧
ચરમ નયણે કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો...૦૨
પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય;
વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય. પંથડો...૦૩
વસ્તુ વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય;
અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો...૦૪
વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો...૦૫
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ;
એ જન જીવે રે જિનજી જાણજો રે "આનંદધન" મત અંબ. પંથડો...૦૬
Below Pdf has all the Anandghan stavans and beautiful pads.
PANTHADO NIHALU REH BIJA |
|| DOWNLOAD MP3 JAIN STAVAN SONG BHAJAN MP3 PANTHADO NIHADO REH BIJA AJIT JINAND SHU LYRICS||
You can also download many more pdfs related to Songs and concepts of Life from the below link.
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download it
No comments:
Post a Comment