Showing posts with label tu gat meri jane. Show all posts
Showing posts with label tu gat meri jane. Show all posts

Sunday, June 13, 2021

tu gat meri jaane ajitnath jinji lyrics

|| tu gat meri jaane ajitnath jinji LYRICS 
JAIN STAVAN SONG ||
To download this song click HERE



તું ગત મેરી જાને   स्तवन सांग

जैन स्तवन

Ajitnath tu gat meri jaane jinji,tu gat meri jane, jain stavan lyrics ajitnah bhagwan,



|| તું ગત મેરી જાને , જિનજી ||

તું ગત મેરી જાને , જિનજી- તું...

મેં તો જગવાસી પ્રભુ સહી દુખરાશિ,
સો તો તુંમસે ન છાને જિનજી- તું... (૧)

સબ લોકન મેં જો જીનકી સત્તા,
દેખત દરિસન-જ્ઞાને, જિનજી- તું...(ર)

ઈન કારન કહા તુમસેં કેહવો,
કહીએ તોન સુનો કાને, જિનજી- તું...(૩)

અપનોહીજ જાન નિવાજસ કીજે,
દેઈ સમકિત દાને, જિનજી- તું...(૪)

માનો અજિતપ્રભુ! અરજ એ ઈતની,
જયું અમૃત મન માને, જિનજી- તું...(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it