Showing posts with label Sambhavnath Jain song. Show all posts
Showing posts with label Sambhavnath Jain song. Show all posts

Saturday, July 31, 2021

Pyara Pranthaki ho raj sambhavjin - Sambhavnath jain song

|| Pyara Pranthaki ho raj sambhavjin lyrics- 
JAIN STAVAN SONG ||
प्यारा प्राण थकी हो राज 
To download this song click HERE

Pyara Pranthaki ho raj sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Pyara Pranthaki ho raj sambhavjin,Sambhavnath jain song,સમકિતદાતા સમકિત આપો,प्यारा प्राण थकी हो राज,

|| प्यारा प्राण थकी हो राज lyrics ||

સમકિતદાતા સમકિત આપો, મને માંગે થઈ મીઠું
છતિ વસ્તુ દેતાં શ્યું શોચો, મીઠું જે સહુએ દીઠું
પ્યારા પ્રાણથકી છો રાજ ! સંભવ-જિનજી ! મુજને,

ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધું શું લેવું
પર પરમારથ પ્રીછી આપે તેહ જ કહીયેં દેવું...પ્યારા...(૧)

અર્થી હું તું અર્થ સમર્પક, ઈમ મત કરજયો હાંસું,
પ્રગટ હતું તુજને પણ પહિલાં, એ હાંસાનું પાસું...પ્યારા...(૨)

પરમ પુરૂષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ
તેણે રૂપે તુમને એ ભજીયેં, તિણે તુમ હાથ વડાઈ...પ્યારા...(૩)

તુમે સ્વામી હું સેવાકામી, મુજ રે સ્વામી નિવાજે
નહિ તો હઠ માંડી માંગતાં કિણવિધ સેવક લાજે...પ્યારા...(૪)

જોતે જોતિ મિળે મત પ્રીછો, કુણ લહસે ? કુણ ભજશે ?
સાચી ભકિત તે હંસતણી પરે, ખીર નીર નય કરશે...પ્યારા...(૫)

ઓળગ કીધી જે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી
રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી...પ્યારા...(૬)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sambhav jin pyaara sevak nayane nihado - Sambhavnath jain song

|| Sambhav jin pyaara sevak nayane nihado lyrics- 
JAIN STAVAN SONG ||
संभव जिन प्यारा सेवक नयने
To download this song click HERE

Sambhav jin pyaara sevak nayane nihado Sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhav jin pyaara sevak nayane nihado,Sambhavnath jain song,Sambhav jin pyaara,संभव जिन प्यारा सेवक नयने निहादो,લાખચોરાશી યોનીમાં

|| Sambhav jin pyaara sevak nayane nihado lyrics ||

સંભવ જિન પ્યારા (૨), સેવક નયણે નિહાળો પ્યારા,
‘અધમ ઉદ્ધારક' બિરુદ તુમારું, શ્રવણે સુણ્યું મેં આજ રે,
અવરદેવનો સંગ છોડીને, હવે તો તુમ શીરતાજ રે..સંભવ..(૧)

લાખચોરાશી યોનીમાં ભટક્યો, પામ્યો દુઃખ અપાર રે,
જન્મમરણથી હું ગભરાણો, આવ્યો તુમ દરબાર રે..સંભવ..(૨)

ક્ષાયિક ભાવે ઋદ્ધિ અનંતી, તુમ પાસે છે સ્વામી રે,
તે આપી મુજ દુઃખડાં કાપો, અર્જ કરું શીરનામી રે..સંભવ..(૩)

નિકટ ભવિને સૌ કોઈ તારે, તેમાં શુ અધિકાંઇ રે,
દુર્બભવિને જો તુમે તારો, તો તુજ જસ જગમાંહી રે..સંભવ..(૪)

વીર્ય ઉલ્લાસ થયે નવચેતન, આલંબન ગ્રહે તારુ રે,
રંગવિમલ મુનિ શુભયોગે, તેમ તોડે મોહ અંધારું રે..સંભવ..(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sambhavjin jab nayan milyo hoe - sambhavnath jain song

|| jab nayan milyo hoe pragate purav punya lyrics- 
JAIN STAVAN SONG ||
जब नयन मिल्यो होइ प्रगटे पूर्व पुण्य
To download this song click HERE

Sambhavjin jab nayan milyo hoe Sambhavjin lyrics jain stavan

  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

jab nayan milyo hoe pragate purav punya,Sambhavjin jab nayan milyo hoe,sambhavnath jain song,जब नयन मिल्यो होइ प्रगटे पूर्व पुण्य,

|| जब नयन मिल्यो होइ प्रगटे पूर्व पुण्य lyrics ||

સંભવ જિન જબ નયન મિલ્યો હો,પ્રગટે પૂરવ પુણ્યકે અંકુર;
તબ થૈ દિન મોહિ સફલ વલ્યો હો... સંભવ (૧)

અંગનમેં અમિયેં મેહ વૂઠેર, જનમ તાપકો વ્યાપ ગલ્યો હો;
બોધિબીજ પ્રગટયો ત્રિહું જગમેં, તપ સંજમકો ખેત ફલ્યો હો...સંભવ(૨)

જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા, શ્વેત શંખમેં દૂધ મિલ્યો હો,
દર્શનથેં નવનિધિ મેં પાઈ, દુઃખ દોહગ સવિ દૂર ટલ્યો હો...સંભવ(૩)

ડરત ફિરત હે દૂર હી દીલથેં, મોહમલ જિણે જગત્રય છલ્યો હો;
સમકિત રત્ન લહું દર્શનથે, અબ નવિ જાવું કુગતિ રૂલ્યો હો...સંભવ(૪)

નેહ નજર ભર નિરખત હી મુજ, પ્રભુ શું હિયડો હેજે હલ્યો હો,
શ્રી નયવિજય વિબુધ સેવકકું, સાહિબ સુરતરુ આજ ફલ્યો હો...સંભવ(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Thursday, July 29, 2021

Ha reh man mohyu re lal jin mukhadane matke - Sambhavnath Jain song

|| Ha reh man mohyu re lal jin mukhadane matke lyrics- 
JAIN STAVAN SONG ||
हा रे मन मोह्यु रे लाल जिन मुखदाने मटके
To download this song click HERE

Ha reh man mohyu re lal lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Ha reh man mohyu re lal jin mukhadane matke,Sambhavnath Jain song,हा रे मन मोह्यु रे लाल जिन मुखदाने मटके,jain song man mohyu re lal,હાં રે હું તો મોહ

|| Ha reh man mohyu re lal lyrics ||

હાં રે હું તો મોહયો રે લાલ, હું તો મોહયો રે લાલ જિન મુખડાને મટકે;
હાં રે મન મોહયો રે લાલ મન મોહયો રે લાલ, જિન મુખડાને મટકે;

જિન મુખડાને મટકે, હું વારી જાઉં પ્રભુ મુખડાને મટકે. હાંરે...(૧)

નયન રસીલાંને વયણ - સુખાળાં, ચિત્તડું લીધું હરી ચટકે;
પ્રભુજીની સાથે ભક્તિ કરંતા, કર્મ તણી કસ તટકે, હાંરે...(૨)

મુજ મન લોભી ભ્રમર તણી પેરે, પ્રભુ પદ કમળે અટકે;
રત્નચિંતામણી મૂકી રાચે, કહો કુણ કાચને કટકે, હાંરે...(૩)

એ જિન ધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે;
કેવલનાણી બહુસુખદાણી, કુમતિ કુગતિને પટકે. હાંરે...(૪)

એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલાં ભટકે;
પ્રભુજીની સાથે ઓળખ કરંતા, વાંછિત સુખડા સટકે. હાંરે...(૫)

મૂર્તિ શ્રી સંભવ જિનેશ્વર કેરી, જોતાં હૈયડું હરખે;
નિત્યલાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણ ગાઉં હું લટકે. હારે...(૬)