Showing posts with label Ajit jineshwar jaykari jain stavan lyrics. Show all posts
Showing posts with label Ajit jineshwar jaykari jain stavan lyrics. Show all posts

Saturday, June 12, 2021

jaykaari ajit jineshwar sahebji che sobhagi

|| jaykaari ajit jineshwar sahebji che sobhagi LYRICS 
JAIN STAVAN SONG ||
To download this song click HERE



જયકારી અજિત-જિનેશ  स्तवन सांग

जैन स्तवन
जयकारी अजीत-जिनेशो

jaykaari ajit jineshwar sahebji che sobhagi,जयकारी अजीत-जिनेशो,Ajit jineshwar jaykari jain stavan lyrics



|| જયકારી અજિત-જિનેશ ||

જયકારી અજિત-જિનેશ, મોહન મન - મહેલ-પ્રદેશ,
પાવન કરીએ પરમેશ, સાહિબજી ! છો રે સોભાગી...(૧)

સાહિબજી ! છો રે સોભાગી, તુજ સુરતિ શું રતિ જાગી,
મુજ એક - રસે લય લાગી, સાહિબજી... (૨)

જિનપતિ ! અતિશય-ઈતબારે, દેવ ! સેવક રહું દરબારે,
અવસર શિર કર્યું ન ચિંતા, સાહિબજી...(૩)

ગુણવંતા ગરવ ન કીજે, હેતાલ શું હેતધરીજે,
પોતાવટ પેરે પાળીજે, સાહિબજી...(૪)

તુમબેઠા કૃતારથ હોઈ, સેવકનું કામ ન હોઈ,
તો પણ ન હુએ તુજ કાંઈ, સાહિબજી... (૫)

સાહિબને ચાહીને જોવે, સેવક-જન નિજ શિર ઠોવે,
મેઘની સરસાઈ હોવે, સાહિબજી...(૬)



This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it