Showing posts with label અજિત જિણંદશું પ્રીતડી. Show all posts
Showing posts with label અજિત જિણંદશું પ્રીતડી. Show all posts

Saturday, May 29, 2021

Ajit jinandshu pritadi muj na game bijani lyrics jain stavan

|| Ajit jinandshu pritadi muj na game bijani LYRICS - JAIN STAVAN SONG ||
To download this song click HERE



નામ જપું छू રોજ तारु અજીતનાથ  स्तवन सांग

जैन स्तवन

ajit jinandshu pritadi lyrics,અજિત જિણંદશું પ્રીતડી,jain stavan lyrics ajitjinand shu pritadi lyrics,

|| Ajit jinandshu pritadi ||

અજિત જિણંદશું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે;
માલતી ફુલે મોહિયો, કિમ બેસે હો,બાવળ તરુ ભંગ કે... અજિત(૧)

ગંગાજળમાં જે રમ્યા, કિમ છીલ્લર હો રતિ પામે મરાલ કે;
સરોવર જલધર જલ વિના,નવિ યાચે હો જગ ચાતક બાળ કે... અજિત(૨)

કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે;
ઓછા તરુવર નવિ ગમે,ગિરૂઆ શું હો હોયે ગુણનો પ્યાર કે... અજિત(૩)

કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત કે;
ગૌરી ગિરીશ, ગિરધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે... અજિત(૪)

તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે;
શ્રી નયવિજય સુગુરૂ તણો, વાચક જસ હો નિત-નિત ગુણ ગાય કે... અજિત(૫)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it