Showing posts with label संभवनाथ. Show all posts
Showing posts with label संभवनाथ. Show all posts

Saturday, July 31, 2021

Swami mara sambhado saad amaro - Sambhavnath jain stavan

|| Swami mara sambhado saad amaro lyrics- 
JAIN STAVAN SONG ||
संभवनाथ,स्वामी मारा सांभदो साद अमारो
To download this song click HERE

Swami mara sambhado saad amaro Sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Swami mara sambhado saad amaro,Sambhavnath jain stavan,संभवनाथ,स्वामी मारा सांभदो साद अमारो,સંભવ સ્વામી મારા સાંભળો સાદ અમારો
Swami mara sambhado saad amaro

|| स्वामी मारा सांभदो साद अमारो lyrics ||

હે ભદ્રંકર આપની સમભાવતા અમારા ઉરે વ્યાપ્ત બનો..
સંભવનાથ સુખ સંપદ આપે
ભવોભવના દુઃખડા રે કાપે
આનંદ વ્યાપે તુમ નામ જાપે
ભવિ જીવ તુમ ગુણ હૃદયે સ્થાપે

સંભવ સ્વામી મારા સાંભળો સાદ અમારો...
દેખાડો પંથ તમારો અમને દેખાડો પંથ તમારો.....

ભવસાગરમાં નૈયા અટવાણી ગોથા ખવડાવે રાગની રાણી
માયાના ખડકે નૈયા અથરાણી , તૂટે શઢ એના ઊંડા છે વાયરા પાર ઉતરવા માટે શક્તિને સહારો...દેખાડો પંથ...સંભવ સ્વામી(૧)

ભવસાગરે ઘોર અંધારા આંખ છતાં નહીં ક્યાંય અજવાળા, મમતાના ખાડે પગ ભરાણાં
ચાલતા ખાય એ તો ઠેસ ને થેબા , પડતાંને પ્રભુ હાથ જાલી ને ઉઘાડો...દેખાડો પંથ...સંભવ સ્વામી(૨)

ભવસાગરના ખારા છે પાણી સંભવજિનની અમૃતવાણી , પીતા છીપાણી યુગ યુગની તુષણાં
આતો આનંદની એ લહેરે ભીંજાતો હિરકશિશુ નો હવે કરો પ્રભુજી ઉદ્ધારો...દેખાડો પંથ...સંભવ સ્વામી(૩)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

jinvar pujo re shri sambhav jinrajji - Sambhavnath jain stavan

|| Jinvar pujo re shri sambhav jinrajji Sambhavjin lyrics- 
JAIN STAVAN SONG ||
શ્રી સંભવ જિનરાજજી રે
To download this song click HERE

jinvar pujo re shri sambhav jinrajji Sambhavjin lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

jinvar pujo re,shri sambhav jinrajji re ,sambhavnath jain stavan,shri sambhav jinraj ji re tahro swarop,संभवनाथ,
jinvar pujo re shri sambhav jinrajji

|| Jinvar pujo re shri sambhav jinrajji lyrics ||

શ્રી સંભવ જિનરાજજી રે, તાહરું અકલ સ્વરૂપ
સ્વપર પ્રકાશક દિનમણિ રે, સમતા-રસનો ભૂપ
જિનવર પૂજો રે...જિનવર પૂજો રે...
હો પૂજો પૂજો રે ભવિક! જન પૂજો રે! પ્રભુ પૂજ્યા પરમાનંદ જિનવર...(૧)

અવિ સંવાદી નિમિત્ત છો રે, જગજંતુ સુખકાજ
હેતુ-સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ જિનવર...(૨)

ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ
ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ જિનવર...(૩)

કાર્ય ગુણ કા૨ણપણે રે, કારણ-કાર્ય અનૂપ
સકળ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ જિનવર...(૪)

એક વાર પ્રભુ વંદનારે, આગમ રીતે થાય
કારણ સત્યે કાર્યનીરે, સિદ્ધિ પ્રતીત કરાય જિનવર...(૫)

પ્રભુપણે પ્રભુ ઓલખી રે, અમલ વિમલ ગુણ ગેહ
સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય ન૨ તેહ જિનવર...(૬)

જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ
જગત શરણ જિન ચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ જિનવર...(૭)

નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનો ઠાણ
દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણ જિનવર...(૮)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sambhavjin avadhariye sevakni ardaso re -Sambhavnath jain stavan

|| sambhavjin avadhariye sevakni ardaso re lyrics- 
JAIN STAVAN SONG ||
संभवजिनअवधारिये सेवकनि
To download this song click HERE

Sambhavjin avadhariye sevakni ardaso re lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

sambhavjin avadhariye sevakni ardaso re,,संभवनाथ ,sambhavnath jain stavan,સંભવજિન અવધારીયે,संभवजिनअवधारिये सेवकनिsambhavjin avadhariye sevakni ardaso
Sambhavjin avadhariye sevakni ardaso re

|| Sambhavjin avadhariye sevakni ardaso re lyrics ||

સંભવજિન ! અવધારીયે, સેવકની અરદાસો રે
તું જિનજી સોહામણો, પુણ્યે પામ્યો ખાસો રે...સંભવ(૧)

જિતારી કુલ ચંદલો, સેના માત મલ્હારો રે
મન વંછિત પ્રભુ પૂરણો, અશ્વ લંછન સુખકારો રે...સંભવ(૨)

સાવત્થી નયરી ભલી, જિહો, જનમ્યા શ્રી જિનરાયો રે
ધાનના સંભવ નિપન્યા, તેણે સંભવ નામ ઠરાયો રે...સંભવ(૩)

દુરિતારી શાસનસુરી, યક્ષ ત્રિમુખ સેવે પાયો રે
સંઘના વંછિત પૂરવે, વળી સંકટ દૂર પલાયો રે...સંભવ(૪)

નામે નવનિધિ સંપજે, ઘરે કમળા પૂરે વાસો રે
રિદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તુમ્હ ધ્યાને શિવ સુખવાસો રે...સંભવ(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| SAMBHAVNATH BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sambhav sahib maro hu taro - Sambhavnath jain stavan

|| Sambhav sahib maro hu taro lyrics- 
JAIN STAVAN SONG ||
संभव साहिब मारो हु तारो 
To download this song click HERE

Sambhav sahib maro hu taro lyrics jain stavan
  स्तवन सांग जैन स्तवन
For chaityavandan of Shambhavnath bhagwan click HERE

Sambhav sahib maro hu taro,संभव साहिब मारो हु तारो ,sevak sirkar ki,પ્રીત,संभवनाथ ,sambhavnath jain stavan
Sambhav sahib maro hu taro

|| Sambhav sahib maro hu taro lyrics ||

સંભવ સાહિબ મારો, હું તાહરો ! સેવક સિરદાર કિ
મહેર કરી મુજ ઉપરે, ઉતારો ! ભવ સાયર પાર કિ...સંભવ(૧)

આનન અદ્દભુત ચંદલે, તેં મોહ્યોં હો ! મુજ નયણ ચકોર કિ
મનડું મિલવા તુમહૈં, પ્રભુજીસ્યું ! જિમ મેહાં મોર કિ...સંભવ(૨)

હું નિ ગુણો પણ તારીએ, ગુણ અવગુણ ! મત આણો ચિત્ત કિ
બાંહ્ય ગહ્યાં નિરવાહીએ, સુ સનેહી ! સયણાંની રીત કિ...સંભવ(૩)

સાર સંસારે તાહરી, પ્રભુ સેવા ! સુખદાયક દેવ કિ
દિલ ધરી દરસણ દીજીએ, તુમ ઓલગ ! કીજીયેં નિત્યમેવ કિ...સંભવ(૪)

ચોતીસ અતિશય સુંદરુ, પુરંદર ! સેવે ચિત લાય કિ
રૂચિર પ્રભુજી પય સેવતા, સુખ સંપત્તિ ! અતિ આણંદ થાય કિ...સંભવ(૫)