Sunday, June 13, 2021

Ajitnath jag mangalkaari Prabhu ajitnu mukhadu gamtu reh lyrics

|| Ajitnath jag mangalkaari LYRICS 
JAIN STAVAN SONG ||
To download this song click HERE




अजितनाथ जग मंगलकारी स्तवन सांग

जैन स्तवन

Ajitnath jag mangalkaari,Prabhu ajitnu mukhadu gamtu reh lyrics,jain stavan lyrics ajitnah bhagwan,अजितनाथ जग मंगलकारी,
Ajitnath jag mangalkaari Prabhu ajitnu mukhadu gamtu reh lyrics

|| અજિતનાથ જગ મંગલકારી...હે ||

હે...અજિતનાથ જગ મંગલકારી...હે... અજિતનાથ જગ મંગલકારી...
ચંદ્ર સમ કાંતિ લાગે પ્યારી, જૈન શાસનને દીપાવીને ભાવિ,સ્વરૂપની સુરતા છે ન્યારી....

હે પ્રભુ અજિતનું મુખડું ગમતું રે મન ઠરતું રે આ તો કહું છું રે પ્રભુજી તને અમથું....

તારા નામે દિલડું મારું ભમતું રે તને નમતું રે આ તો કહું છું રે પ્રભુજી તને અમથું....

હે..હે..અજિત નામને સાર્થક કીધું શાશ્વત ધામ તે મેળવી લીધું રે...
હે તારા ગુણો એ ગીત મારું ગુંજતું રે મન હરતું રે આ તો કહું છું રે પ્રભુજી તને અમથું....હે પ્રભુ(૧)

હે મુકિતપુરીમાં જય બિરાજ્યો અજાણ્યા અમરપદ ને પામ્યા રે.....
અજિત અજિત ઉર ધબક્તું રે મન ઠરતું રે આ તો કહું છું રે પ્રભુજી તને અમથું....હે પ્રભુ(૨)

હે ભવસાગરથી પ્રભુજી તારજો હિરખજીસૂરી નૈયા ઉગાળજો રે...
હે તારું હે તારું શાસન તેવું ચમકતું રે મન ઠરતું રે આ તો કહું છું રે પ્રભુજી તને અમથું....હે પ્રભુ(૩)

હે...અજિતનાથ જગ મંગલકારી...હે... અજિતનાથ જગ મંગલકારી...
ચંદ્ર સમ કાંતિ લાગે પ્યારી, જૈન શાસનને દીપાવીને ભાવિ,સ્વરૂપની સુરતા છે ન્યારી....

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment