Saturday, May 29, 2021

Shubh vela shubh avsare vinatadi Avdhar Ajitjin lyrics

|| Shubh vela shubh avsare vinatadi Avdhar Ajitjin lyrics - JAIN STAVAN SONG ||
To download this song click HERE



નામ જપું छू રોજ तारु અજીતનાથ  स्तवन सांग

जैन स्तवन

Shubh vela shubh avsare vinatadi Avdhar Ajitjin lyrics,शुभ वेला शुभ अवसर विनती आधार,Ajitnath bhagwan shubh vela shubh avasare lagyo prabhushu sneh
Shubh vela shubh avsare vinatadi Avdhar Ajitjin lyrics



|| shubh vela shubh avasare ||

શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુશું સ્નેહ;
વાધે મુજ મન વાલહારે, દિન દિન બમણો નેહ,
અજિતજિન ! વિનતડી અવધાર

મન માહરું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર....અજિતજિન ! વિનતડી અવધાર(૧)

હિયડું મુજ હેજાઉલુ રે, કરે ઉમાહો અપાર;
ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર....અજિતજિન ! વિનતડી અવધાર(૨)

મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહરો સંગ;
નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ....અજિતજિન ! વિનતડી અવધાર(૩)

અવશ્યંપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;
વરસ સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ....અજિતજિન ! વિનતડી અવધાર(૪)

તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંય;
તો પણ મુજ મન લાલચું રે, તુમ વિણ અલગું ન થાય....અજિતજિન ! વિનતડી અવધાર(૫)

આસંગાયત આપણો રે, જાણીને જિનરાય;
દરિશન દિજે દીન પ્રતિ રે, હંસરતન સુખ થાય....અજિતજિન ! વિનતડી અવધાર(૬)


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

No comments:

Post a Comment