ઋષભજી બોલાવે છે
|| Rishabhji bolawe che LYRICS: DOWNLOAD JAIN SONG ||
जैन स्तवन
|| Rishabhji Bolave Chhe, Ena Sapna Aave Chhe ||
Rishabhji Bolave Chhe, Ena Sapna Aave Chhe
Je Ena Thai Jave Chhe, Ena E Thai Jave Chhe.
Rishabhji Bolave Chhe...
Sapnama Enathi Vato Thay; Aankh Khule Tya Sau Pehla
Dekhay,
Hoth Ne Hiyun Ena Geeto Gay; Ena Naam - Smaranthi Saghlu
Thay,
Ea Aavashe... Koi Pan Rite...
Eni Yaadma... Rato Vite...
Adharate Harkhave Chhe Ne Madharate Malkave Chhe...
Rishabhji Bolave Chhe...
Eno Ek Bharoso Sacho Thay; Eni Pase Hiyun a Kholay.
Aam Juo to Door Rahe Chhe Kyay; Aam to Jane Saav Samip
Kahevay,
E Tya Rahe... Hun Ahin Rahu,
To Pan Sune... Hun Je Kahun...
Pachhi Ek Ishare Aave Chhe Ne Halvethi Samjave Chhe...
Rishabhji Bolave Chhe...
Dada Ena Angan Besade; Saanj Savare Raat Ane Dade,
Muskhelima Marg Dekhade, Haath Jhaline Mandir Pahochade,
Paglun Mookun... Rasto Jade...
Raste Chadun... Manjil Male...
Girirajna Darshan Pave Chhe E Punya Uday Pragatave Chhe...
Rishabhji Bolave Chhe...
|| ऋषभजी बोलावे छे, एना सपना आवे छे ||
ऋषभजी बोलावे छे, एना सपना आवे छे
जे एना थई जावे छे, एना ए थई जावे छे.
ऋषभजी बोलावे छे...
सपनामां एनाथी वातो थाय; आंख खूले त्यां सौ पहेला देखाय,
होठ ने हैयुं एना गीतो गाय; एना नाम - स्म२णथी सघळुं थाय,
ए आवशे... कोई पण रीते...
एनी यादमां... रातो वीते...
अधराते हरखावे छे ने मधराते मलकावे छे...
ऋषभजी बोलावे छे...
एनो एक भरोसो साचो थाय ; एनी पासे हैयु आ खोलाय.
आम जुओ तो दूर रहे छे कयांय ; आम तो जाणे साव समीप कहेवाय,
ए त्यां रहे... हुं अहीं रहु,
तो पण सुणे... हुं जे कहुं...
पछी एक ईशारे आवे छे ने हळवेथी समजावे छे...
ऋषभजी बोलावे छे...
दादा एना आंगण बेसाडे ; सांज सवारे रात अने दाडे,
मुश्केलीमां मारग देखाडे, हाथ झालीने मंदिर पहोंचाडे,
पगलुं मूकुं... रस्तो जडे...
रस्ते चडुं... मंझिल मळे...
गिरिराजना दर्शन पावे छे ए पुण्य उदय प्रगटावे छे...
ऋषभजी बोलावे छे...
|| ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે ||
ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે
જે એના થઈ જાય છે, એના એ થઈ જાય છે.
ઋષભજી બોલાવે છે...
સપનામાં એથી વાતો થાય; આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય,
હોઠ ને હિયું એના ગીતો ગાય; એના નામ - સ્મરણથી બધું થાય,
એ આવશે... કોઈ પણ રીતે...
એની યાદમાં... રાતો વીતે...
અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે...
ઋષભજી બોલાવે છે...
એનો એક ભરોસો સાચો થાય; એની પાસે હિયું આ ખૂલાય.
આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય; આમ તો જાણે સાવ નજીક કહેવાય,
એ ત્યાં રહે... હું અહીં રહું,
તો પણ સુણે... હું જે કહું...
પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે...
ઋષભજી બોલાવે છે...
દાદા એના આંગણ બેસાડે; સાંજ સવારے રાત અને દાઢે,
મુશ્કેલીમાં માર્ગ દેખાડે, હાથ ઝાલી ને મંદિર પહોંચાડે,
પગલું મૂકું... રસ્તો જડે...
રસ્તે ચડું... મંજિલ મળે...
ગિરિરાજના દર્શન પાવે છે એ પુણ્ય ઉદય પ્રગટાવે છે...
ઋષભજી બોલાવે છે...
|| DOWNLOAD MP3 JAIN STAVAN SONG BHAJAN MP3 LYRICS||
Click HERE
No comments:
Post a Comment