|| Bhavi Taranga tirth juharo Ajit jinand LYRICS -
JAIN STAVAN SONG ||
To download this song click HERE
ભવિ તારંગા તીર્થ જુહારો स्तवन सांग
ભવિ તારંગા તીર્થ જુહારો, અજિત જિન જયકારી;
પ્રભુ દર્શન કરો હિતકારી, આનન્દ જ્યાં ભારી છે.
સિદ્ધાચલની ટુંક એ, ટુંક કરે સંસાર;
કુમારપાલે એ કર્યો, કેવો સુંદર છે વિહાર...અજિત(૧)
ઊંચું દેવલ શોભતું, હરે કર્મ વિકાર;
ગુજરાતની ભૂમિમાં, શોભે છે અપરંપાર...અજિત(૨)
આતમ આનન્દ પામવા, જાવા શિવ દરબાર;
જન્મ મરણને વારવા, ભરવા અખૂટ ભંડાર...અજિત(૩)
તારંગાગિરિનો રાજીયો, અજિત જિણંદ કહાય;
સિદ્ધશિલા કોટીશિલા, મોક્ષબારી પંકાઈ જાય...અજિત(૪)
આત્મ કમલમાં સ્થિર રહો, શ્રી જિનરાજ હમેશ;
લબ્ધિસૂરિ જિનદેવને, ભજોને નિત્ય વિશેષ...અજિત(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Ajitnath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
No comments:
Post a Comment