Showing posts with label Jain sumatinath bhagwan stavan. Show all posts
Showing posts with label Jain sumatinath bhagwan stavan. Show all posts

Wednesday, July 28, 2021

Sumati jineshwar murat sundar lyrics - Sumatinath bhagwan

|| Sumati jineshwar murat sundar lyrics- 
JAIN STAVAN SONG ||
सुमति जिनेश्वर मूरत सुंदर 
To download this song click HERE

सुमति जिनेश्वर मूरत सुंदर 
Sumati jineshwar murat sundar lyrics
  स्तवन सांग जैन स्तवन

sumati jineshwar murat sundar,murat sundar lyrics,jain sumatinath bhagwan stavan,song,सुमति जिनेश्वर मूरत सुंदर,

|| सुमति जिनेश्वर मूरत सुंदर lyrics ||

સુમતિ જિનેશ્વર મૂરત સુંદર, સુમતિ પસાયે દીઠી રે
અણીયાળી આંખલડી જિનની, મનમાં લાગી મીઠી રે...સુમતિ(૧)

આશ વિલૂધાં બોઘા માણસ, તારકની પરે તારે રે
આંખ તણે લટકે મુખ મટકે, નિરખે સેવક જ્યારે રે...સુમતિ(૨)

આસક એક દીદાર કરારી, પ્રસન્ન હોવે મોટા રે
અલવી અવરની સેવા કરતાં, શું આપે ચિત્ત ખોટા રે...સુમતિ(૩)

જે પણ મનમાં સેવક સઘળા, ગણતી માંહે ગણશે રે
મન મારે તોહી આશા પૂરણ, વાતો, આહિંજ બનશે રે...સુમતિ(૪)

ભક્તિતણે વશ વિસવાવીએ, સેવા કરવા એહની રે
વિમલ મને દાન વંછિત દેશે, નહિ પરવા તો કેહની રે...સુમતિ(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Tuesday, July 27, 2021

Sahiba Sumati jinanda lyrics :sumatinath bhagwan

|| Sahiba Sumati jinanda lyrics 
JAIN STAVAN SONG ||
साहिबा सुमति जिनंदा
To download this song click HERE
SAHIBA SUMATI JINANDA

साहिबा सुमति जिनंदा
Sahiba Sumati jinanda lyrics  jain stavan  स्तवन सांग

जैन स्तवन

Sahiba Sumati jinanda lyrics,sumatinath bhagwan,સાહિબા સુમિત જણંદા,jain sumatinath bhagwan stavan,anandghan sumatinath bhagwan stavan,

|| Sahiba Sumati jinanda lyrics ||

સાહિબા ! સુમિત જણંદા ! ટાળો ભવ ભવ મુજ ફંદા...
તુજ દરિસણ અતિ આનંદા, શ્રી તું સમતા રસના કંદા...શ્રી જિન સેવા રે!(૧)

સુમતિ સુમતિ જબ આવે, તવ કુમતિનો દાવ ન ફાવે...
તુજ સરૂપ જબ ધ્યાવે, તબ આત્મ અનુભવ પાવે...શ્રી(ર)

તું હી જ છે આપ અ રૂપી, ધ્યાયે કબહુ ભેદે રૂપી...
સહજે વળી સિદ્ધ સ્વરૂપી, ઈમજોતાં તું બહુરૂપી...શ્રી(૩)

ઈમઅલગો વિલગો હોવે, કિમમૂઢમતિ! તું જોવે...
જે અનુભવ રૂપે જોવે, તો મોહ તિમિરને ખોવે...શ્રી(૪)

સુમંગલા જેહની માતા, તું પંચમ ગતિનો દાતા...
જ્ઞાનવિમલ પ્રભુ જ્ઞાતા, તું માતા ત્રાતા ભ્રાતા...શ્રી(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sunday, July 18, 2021

Prabhuji Snehi vaari hu sumati jinandni- Sumatinath

|| Prabhuji Snehi vaari hu sumati Jinandni lyrics 
JAIN STAVAN SONG ||
मारा प्रभुजी बाँधी प्रीतलड़ी 
To download this song click HERE

Mara prabhuji bandhi pritaldi
Saubhagi jinshu lyrics jain stavan  स्तवन सांग

जैन स्तवन

Sumatinath gunashu miliji Saubhagi jinshu lyrics jain stavan,Sumatinath gunashu miliji lyrics,Saubhagi jinshu lyrics,Jain sumatinath bhagwan stavan,jalmahi bhali riti

|| Sumatinath Mara prabhuji bandhi pritaldi Snehi jinandni lyrics ||

મારા પ્રભુજીશું બાંધી પ્રીતડી, એ તો જીવન જગ આધાર, સનેહી
પ્રભુજી સાચો તે સાહિબ સાંભરે, ક્ષણમાંહે કોટી કોટી વાર, સનેહી વારી હું સુમતિ જિણંદની...સનેહી(૧)

પ્રભુજી થોડા બોલા ને નિપુણ ઘણાં, એ તો કાજ અનંત કરનાર, સનેહી
પ્રભુજી ઓલગ જેહની જેવડી, ફળ તેહવા તસ દેનાર...સનેહી(૨)

પ્રભુજી અતિ ઘીરો લાજે ભર્યો, જિમ સિંચ્યો સુકૃતમાળ, સનેહી
પ્રભુજી એક જ કરૂણાની લ્હેરમાં, સુનિવાજે કરે નિહાલ...સનેહી(૩)

પ્રભુજી ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીન રે પસાય, સનેહી;
પ્રભુજી ઋતુ વિના કહો કેમ તરૂવરે, ફળ પાકીને સુંદર થાય...સનેહી(૪)

પ્રભુજી અતિ ભૂખ્યો પણ શું કરે, કાંઇ બેઉં હાથે ન જમાય; સનેહી
પ્રભુજી દાસતણી ઉતાવળે, પ્રભુ કિણ વિધ રાઝયો જાય...સનેહી(૫)

પ્રભુજી લખિત હોય તે લાભીએ, મન માન્યા શ્રી જિનરાજ; સનેહી
પ્રભુજી ફળ તો સેવાથી સંપજે, વિણ ખણે ન ભાંજે ખાજ...સનેહી(૬)

પ્રભુજી વિસાર્યા નવિ વિસરે, સામું અધિક હોયે છે નેહ; સનેહી
મોહન કહે કવિ રૂપનો, મુજ વાલા છે જિનવર એહ...સનેહી(૭)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

Mara prabhuji bandhi pritaldi,Prabhuji Snehi jinandni sumatinath bhagwan stavan, snehi jinandni mara prabhuji bandhi pritaldi Jain stavan lyrics,Jain sumatinath bhagwan stavan,

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

DILRANJAN JINRAJJI SUMATINATH BHAGWAN LYRICS

|| DILRANJAN JINRAJJI SUMATINATH BHAGWAN LYRICS JAIN STAVAN SONG ||
दिलरंजन जिनराजजी सुमतिनाथ भगवान Lyrics
To download this song click HERE

दिलरंजन जिनराजजी सुमतिनाथ
DILRANJAN JINRAJJI SUMATINATH BHAGWAN LYRICS jain stavan  स्तवन सांग जैन स्तवन

Sumatinath gunashu miliji Saubhagi jinshu lyrics jain stavan,Sumatinath gunashu miliji lyrics,Saubhagi jinshu lyrics,Jain sumatinath bhagwan stavan,jalmahi bhali riti

|| DILRANJAN JINRAJJI SUMATINATH BHAGWAN LYRICS||

દિલરંજન જિનરાજજી, સુમતિનાથ જગસ્વામી સલુણા;
જગતારક જગહિત કરું, ભવિજન મન વિસરામી સલુણા...(૧)

મુજ ચિત્ત લાગ્યું તુમ થકી રે, કિમ રહો ન્યારા દેવ સલુણા;
સમરથજાણીને સાહિબા રે, કીજીએ પદકજ સેવ સલુણા...(૨)

દાયક નામ ધરાવીને, વળી ધરો કૃપણતા દોષ સલુણા;
ન વધે જગજશ ઇમ કર્યા રે, તિણે પ્રભુ દીજે સંતોષ સલુણા...(૩)

કરુણાસાગર દીજીયે રે, રત્નત્રયી અભિરામ સલુણા;
લલચાવીને આપતાં રે, જલદ હુઓ જુઓ શ્યામ સલુણા...(૪)

તાર્યા તુમે કોઈ જીવને રે, અપરાધી સુખી કીધ સલુણા;
શિવસુખ આપ્યું ભક્તને રે, તેણે તમને શું દીધ સલુણા...(૫)

એકથી દૂર રહો વિભુ રે, એકને દીયો સુખ સાજ સલુણા;
ઇમ કરતાં તારકપણું રે, ન રહે ગરીબનિવાજ સલુણા...(૬)

સો વાતે એક વાતડી રે, સુણજો ત્રિભુવનનાથ સલુણા;
અમૃત પદ દેઇ રંગને રે, તારજો ઝાલી હાથ સલુણા...(૭)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Taro Sumti jinesh ab mohe- Sumatinath bhagwan stavan

|| Taro Sumti jinesh ab mohe lyrics 
JAIN STAVAN SONG ||
तारो सुमति जिनेश अब मोहे 
To download this song click HERE

તારો સુમતિ જિનેશ અબ મોહે
Taro Sumti jinesh ab mohe lyrics jain stavan
 स्तवन सांग - जैन स्तवन

sumatinath bhagwan stavan

|| Taro Sumti jinesh ab mohe lyrics ||

તારો સુમતિ જિનેશ અબ મોહે,
રંગ રાગ ઇસ જગકા છોડી,
ધ્યાન ધરું હંમેશ...અબ મોહે...(૦૧)

તીર્થ ઉમેટામંડન સ્વામી,
ટાળો સઘળો કલેશ...અબ મોહે...(૦૨)

રોમ રોમ પ્રભુ ભક્તિરૂપી,
પ્રગટયો જ્ઞાન દિનેશ...અબ મોહે...(૦૩)

ઇશ અનેરા તુમસે છોટા,
તુમ હી દેવ મહેશ...અબ મોહે...(૦૪)

આત્મ કમલમાં લબ્ધિ દાતા,
હર દો દુઃખ અશેષ...અબ મોહે...(૦૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Sumatinath gunashu miliji Saubhagi jinshu lyrics jain stavan

|| Saubhagi Jinshu -Sumatinath gunashu miliji lyrics 
JAIN STAVAN SONG ||
अजीत जिनान्शु प्रीतलड़ी
To download this song click HERE

સુમતિનાથ ગુણશું મિલીજી
Saubhagi jinshu lyrics jain stavan  स्तवन सांग

जैन स्तवन

Sumatinath gunashu miliji Saubhagi jinshu lyrics jain stavan,Sumatinath gunashu miliji lyrics,Saubhagi jinshu lyrics,Jain sumatinath bhagwan stavan,jalmahi bhali riti

|| Sumatinath gunshu miliji Saubhagi jinshu lyrics ||

સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ;
તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહી ભલી રીતિ...

સૌભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ;
વીતરાગ જિનશું, લાગ્યો અવિહડ રંગ...સૌ...(૧)

સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય;
પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મંહેકાય...સૌ...(૨)

અંગુલીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ તેજ;
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજે...સૌ...(૩)

હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ;
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ...સૌ...(૪)

ઢાંકી ઇક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર;
વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર...સૌ...(૫)