Showing posts with label સુમતિ જિન તુમહ હો પર ઉપગારી. Show all posts
Showing posts with label સુમતિ જિન તુમહ હો પર ઉપગારી. Show all posts

Sunday, July 18, 2021

Sumatijin tum ho par upkari lyrics ho SumtiJin

|| Sumatijin tum ho par upgari lyrics 
JAIN STAVAN SONG ||
सुमतीजीन तुम हो पर उपकारी लिरिक्स
To download this song click HERE


સુમતિ જિન તુમહ હો પર ઉપગારી;
Sumatijin tum ho par upkaari jain stavan  स्तवन सांग

जैन स्तवन

Sumatinath gunashu miliji Saubhagi jinshu lyrics jain stavan,Sumatinath gunashu miliji lyrics,Saubhagi jinshu lyrics,Jain sumatinath bhagwan stavan,jalmahi bhali riti


|| Sumatinath gunshu miliji Saubhagi jinshu lyrics ||

તુમહ હો પર ઉપગારી, સુમતિ જિન તુમહ હો જગ ઉપગારી;
પંચમ જિન પંચમગતિ દાયક, પંચ મહાવ્રત ધારી;
પંચ પ્રમાદ મતંગજ ભેદન, પંચાનન અનુકારી,હો સુમતિ...(૧)

પંચ વિષય વિષધર તતિ ખગપતિ, પંચશર મદન વિદારી;
આશ્રવ પંચ તિમિર ભર દિનકર, કિરીયા પંચ નિવારી.હો સુમતિ...(૨)

પંચાચાર સુકાનન જલધર, પંચમાંહી અધિકારી;
આગમ પંચ અમૃતરસ વરસી, દુરિતદાવાનલ ઠારી,હો સુમતિ...(૩)

મેતારજ અપરાધી વિહંગમ,ચરણે રાખ્યો શિર ધારી;
પરષદમાંહે આપ વખાણે, ક્રૌંચ સ્વરે સુરનારી,હો સુમતિ...(૪)

મેઘ નૃપતિ કુળ મુકુટ નગીનો, મંગલા ઉર અવતારી;
ક્ષમાવિજય બુદ્ધ શિષ્ય કહે જિન,ગરભથી સુમતિ વધારી,હો સુમતિ...(૫)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा 
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 


|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||

JAINAM JAYATI SHASHNAM

IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW 
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it