मने पंथ जड्यो छे दादा ताहरो
जे पथ पर चाल्या स्वयं तीर्थंकरो,
ऐवो पंथ जड्यो छे दादा ताहरो
धन्य धन्य बनाविश जन्म माहरो
मने पंथ जड्यो छे दादा ताहरो
कोइ कहशे के हैये मने डर हशे
कोइ कहशे के मुसकिल सफर हशे
मने विश्वास छे मारा शासन पर
जेनी करुणा थि भिनि आ सृष्टि सफ़र
गुरु भगवंत न मल्यो मने आशरो
जेना द्वारे बैठा स्वयं तीर्थंकरो
धन्य धन्य बनाविश जन्म माहरो
मने पंथ जड्यो छे दादा ताहरो
ज्यारे संयम अपाशे हशे मुक्ति लक्ष
नाचिष ओघो लैने हु शु नई समक्ष
मनमा राखिस सत्य अहिंसा नू पक्ष
दादा रहेजो हजूरा हजूर प्रत्यक्ष
मारा श्वाश माँ श्वास नवो पात्रो
लखि आपो मुक्तीसुख ना हस्ताक्षरो
धन्य धन्य बनाविश जन्म माहरो
मने पंथ जड्यो छे दादा ताहरो
भले चलता विहारो मा कांटा खुचे
भले कोई मने सुख सहायता पूछे
भले ना कोइ मान मने पूछे
भले कोइ मने गुरु जेम पूजे
नहि बन्धिश हु आशा ना वादलो
राखीश समता न शाता मा हर पलो
धन्य धन्य बनाविश जन्म माहरो
मने पंथ जड्यो छे दादा ताहरो
जेना द्वारे बैठा स्वयं तीर्थंकरो
ऐवो पंथ जड्यो छे दादा ताहरो
लखि आपो मुक्तीसुख ना हस्ताक्षरो
|| ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો ||
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો, મને પંથ જડ્યો છે દાદા તાહરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો, મને પંથ જડ્યો છે દાદા તાહરો
જે પંથ પર ચાલ્યા સ્વયમ તીર્થકરો, એવો પંથ જડ્યો છે દાદા તાહરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
કોઈ કહેશે કે હૈયે મને ડર હશે, કોઈ કહેશે કે મુશ્કીલ સફર હશે
મને વિશ્વાસ છે મારા સાશન પર, જેની કરુણા થી ભીની આ શ્રુટ્રી સફર
ગુરુ ભગવંત નો મળ્યો મને આશરો, જેમ બનિ બેઠા સ્વયમ તીર્થન્કરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
જયારે સંયમ અપાશે હશે મુક્તિ લક્ષ, નાચશે ઓઘો લઈને હું સહુની સમક્ષ
મનમાં રાખીશ સત્ય અહિંસા નું પક્ષ, દાદા રહેજો હાજારા હજૂર પ્રત્યક્ષ
મારા શ્વાસ માં શ્વાસ નવો પાથરરો, લખી આપો મુક્તીસુખ ના હસ્તાક્ષરો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
ભલે ચાલતા વિહારો માં કાંટા ખુચે, ભલે કોઈ મને સુખ સાત પૂછે
ભલે ના કોઈ માન મને પૂછે, ભલે કોઈ મને ગુરુ જેમ પૂજે
નહિ બાંધીશ હું આશા ના વાદળો, રાખીશ સમતા ને શાતા માં હરપળો
ધન્ય ધન્ય બનાવીશ જન્મ માહરો,મને પંથ જડ્યો છે દાદા તાહરો
જે પંથ પર ચાલ્યા સ્વયમ તીર્થકરો, એવો પંથ જડ્યો છે દાદા તાહરો
જેમ બની બેઠા સ્વયમ તીર્થાકરો, રાખીશ સમતા ને શાતા માં હરપળો
લખી આપો મુક્તીસુખ ના હસ્તાક્ષરો….
|
DHANYA DHANYA BANAVISH JANMA MARO LYRICS |
Dhanya dhanya banavish janma mahro
Mane pantha chadyo che dada taro...(2)
Je path par chalya svayam tirthankaro,
Evo panth chadyo che dada tahro
Dhanya dhanya banavish janma mahro
Mane panth chadyo che dada taro....
Koi kehshe ke haiye mane darr hashe
Koi kehshe ke mushkil safar hashe
Mane vishwas che mara shasan par
Jeni karuna thi bhini aa shrushti safarrrrr
Guru bhagwant no malyo mane aashro
Jena dhani betha swayam tirthankaro
Dhanya dhanya banavish janma mahro
Mane panth chadyo che dada taro......
Jyare saiyam apashe hashe mukti laksh
Naachish ogho layine hu sahuni samaksh
Manma rakhish satya ahinsa nu paksh
Dada rehjo hajara hajur pratyaksh
Mara swash ma swas navo patharo
Lakhi aapo mukti sukh na hastaksharo
Dhanya dhanya banavish janma mahro
Mane panth chadyo che dada taro.....
Bhalte chalta vihaaro ma kaanta khuche
Bhale koi mane sukh shaata puche
Bhale na koi maan mane punche
Bhale koi mane guru jema pooje
Nahi bandhish hu aasha na vadlo
Rakish samta ne shaata ma har palo
Dhanya dhanya banavish janma mahro
Mane panth chadyo che dada taro.....
Je path par chalya swayam tirthankaro
Evo panth chadyo che dada taharooo
Jena dhani betha swayam tirthankro
Rakish samta ne sata maa har palo
Lakhi aapo muktisukh na hastakshro....(2)
Dhanya dhanya banavish janma mahro
Mane panth chadyo che dada taro.......